Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 02
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શબ્દની આવી મહાન તાકાતને માનવી એકવાર પીછાની લે તે તેના સંસારમાં સર્જાતા સંઘર્ષો કાયમ માટે શમી જાય.
શબ્દમાં રૂક્ષતા અને કઠોરતાને દૂર કરી કમળતા અને મધુરતા લાવવા માટે કેશ ગ્ર ઘણા જ ઉપયોગી બને છે. તેમજ સાહિત્ય સર્જન અને સાહિત્ય વાંચનમાં પણ કેશગ્રન્થ ઘણો જ ઉપયોગી પૂરવાર થયા છે. કેશરચના પદ્ધત્તિ:
કેશોની રચના અનેક પ્રકારે થતી હોય છે. તેમાંના કેટલાક પ્રકારે નીચે મુજબના છે. ૧. લિંગાનુસારિશબ્દસગ્રહ :
શબ્દ પ્રયોગ વખતે તેના લિંગનું જ્ઞાન પણ અત્યાવશ્યક છે. હર્ષ વર્ધન, વામન આદિ કેશકારોએ પિતાના કેશમાં પુંલિગ/સ્ત્રીલિંગ(નપુંસકલિંગ અને મિશ્રલિંગ શબ્દોને કમશઃ સંગ્રહ કરેલ છે. સુજાતકૃત શબ્દસિંગાથેચન્દ્રિકામાં ક્રમશઃ એકલિંગ/દ્વિલિંગ/ત્રિલિંગ વાળા શબ્દોને સંગ્રહ કરાય છે. ૨. વિષયાનુસારિશબ્દસંગ્રહ :
આવા કેશોમાં કવિને કાવ્યાદિની રચનામાં સરળતા રહે તે માટે તે તે વિષયક શબ્દોને એકી સાથે સંગ્રેડ કરી લેવામાં આવે છે. અમરસિંહકૃત અમરકોશ, આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મ. કૃત અભિધાનચિંતામણિનામમાલા આના ઉદાહરણ છે. ૩. પ્રથમવર્ણાનુસારિશબ્દસંગ્રહ :
કાવ્યરચનામાં ક્યારેક અમુક વિશિષ્ટ વર્ણાત્મક શબ્દ ખૂટતે હોય ત્યારે તે શીવ્રતયા પ્રાપ્ત થાય તે માટે આ કોશમાં ૪ થી શરૂ થતા દરેક શબ્દોને એકી સાથે સંગ્રહ કરાય છે. તેવી જ રીતે વ– આદિથી શરૂ થતા શબ્દને સંગ્રહ હોય છે. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિમહારાજકૃતદેશીશબ્દસંગ્રહ તેમજ પ્રસ્તુત અભિધાન વ્યુત્પત્તિપ્રક્રિયાકેશને આ સંગ્રહમાં ગણાવી શકાય. ૪. અત્યવર્ણાનુસારીશબ્દસગ્રહ :
ઉપરોક્ત કારણસર આ કેશોમાં જ અંતે હોય, ઘ અને હેય તેવા શબ્દોને ક્રમશઃ સંગ્રહ કરવામાં આવે છે. દિગમ્બરઆચાર્ય ધન કૃત વિશ્વલેચનકેશ આદિ ગ્રંથ આના દષ્ટાન્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org