Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 272
________________ • જૈન સોસાયટી, અમદાવાદ જ્ઞાનખાતું. (પ્રે. : સ્વ. સા. જયકીર્તિશ્રીજી, સા. જયમંગલાશ્રીજી) ગોડી પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ, કલ્યાણ સોસાયટી, અમદાવાદ, જ્ઞાનખાતું. (પ્રે. : સા. વિક્રમેન્દ્રાશ્રીજી) કલ્યાણ સોસાયટી, શ્રી ગોડીજી જ્ઞાનખાતું, પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, અમદાવાદ. (પ્રે. : સા. વિક્રમેન્દ્રાશ્રીજી) * તુલસીશ્યામ, નવા વાડજ, અમદાવાદ, જ્ઞાનખાતું. (પ્રે. : સા. ચન્દ્રકલાશ્રીજી, સા. જ્યોતિપ્રશાશ્રીજી) કૃષ્ણનગર જૈન સંઘ, અમદાવાદ, જ્ઞાનખાતું. (પ્રે. : સા. જયપદ્માશ્રીજી) સાંતાક્રુઝમાં જોમાબેન વાલજી પરિવાર તરફથી ભણાવાયેલ સિદ્ધચક્ર પૂજન પ્રસંગે : જોમાબેન વાલજી સામત નીસર : આધોઇ ܀ ܀ ગંગાબેન પ્રેમજી છાડવા બાબુભાઈ પ્રેમજી દેઢિયા પૂનમ શંખેશ્વર ગ્રુપ (હ. : કૃષ્ણભાઇ) કાનજી મહેતા પટેલ સોનાબેન ગેલા બેચર નીસર આત્મ કથાઓ • ૫૪૨ 'ભૂકંપમાં ભ્રમણ' પુસ્તક વિષે ગુજરાત રાજ્ય અભિલેખાગાર ક્રમાંક : આર્ક : રેકર્ડ-ભૂકંપસેલ-૨૩, ૨૫૨૮ ગુજરાત રાજ્ય અભિલેખાગાર, ગુલાબ ઉદ્યાન પાસે, સેકટ૨-૧૭, ગાંધીનગર-૩૮૨ ૦૧૭. ફોન : ૩૨૨૨૭૪૮, ૩૨૨૨૦૩૦ તારીખ : ૨૦-૬-૨૦૦૩ ઉપર્યુક્ત વિષય પરત્વે આપના આ કચેરી પરના તા. ૩-૬-૨૦૦૩ના પત્રના અનુસંધાનમાં સવિનય જણાવવાનું કે, આપના દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ભૂકંપમાં ભ્રમણની ૧ (એક) નકલ આ કચેરીને મોકલી આપવામાં આવેલ છે. જે અત્રે મળી ગયેલ છે. વધુમાં જણાવવાનું કે, આ ખાતા દ્વારા જ્યારે ગુજરાતના નાગરિકો દ્વારા ભૂકંપમાં ગુજરાતના નાગરિકોએ અનુભવેલ વેદનાઓ, અનુભૂતિઓ, હકીકતો તથા ઘટનાઓ અંગે જરૂરી માહિતી એકઠી કરવામાં આવી રહી છે, ત્યારે ક્ષેત્રકાર્ય દ્વારા સ્થળ નિરીક્ષણ કરી, અસરગ્રસ્ત વ્યક્તિઓને રૂબરૂ મળી, માહિતી એકત્રિત કરી પ્રકાશિત થયેલ, આપનું ઉપર્યુક્ત પુસ્તક ઘણી જ મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. જે આપના પ્રયત્નોને આભારી છે. આપનો વિશ્વાસુ, Omem નિયામકશ્રી ગુજરાત રાજ્ય અભિલેખાગાર ગાંધીનગર. આત્મ કથાઓ • ૫૪૩

Loading...

Page Navigation
1 ... 270 271 272 273