________________
આ જ લેખકનુ' એક વિશિષ્ટ સંપાદન લેખક :–મુનિરાજ શ્રીવિશાલવિજય સ“પાદિત • શ્રી રાધનપુર પ્રતિમાલેખસઢાહ ! વિષે આવેલ અભિપ્રાય
જૈન શિલ્પકાવ્યના નિષ્ણાત–વિદ્વાન, ખરેાડા ગાયકવાડ આરિયન્ટલ ઈન્સ્યુટટ્યૂટના ડેપ્યુટી ડાયરેકટર.
ઉમાકાન્ત પ્રે॰ શાહુ પીએચ. ડી.
• રાધનપુર પ્રતિમાલેખસ દાહ ’ એ પુસ્તક મળ્યું. આ માટે આપને ઘણા આભારી છું. મને એ ખરેખર ગમ્યું છે અને ઉપયાગી થઈ પડશે, એમ આશા છે. આવા ગ્રન્થાના પ્રકાશનમાં હવે થાડી નવી ષ્ટિ અપનાવવાની જરૂર છે. એક તેા આંગી વિનાની પ્રતિમાના થાડાક સુંદર ફાટા, ખીજું આવા દરેક સંગ્રહમાં કેટલીક જૂની પ્રતિમાએના આગળથી તેમજ પાછળથી (લેખના ફોટા માટે) એમ બચ્ચે ફાટાએ શેાડા થાડા મૂકવા જોઈ એ. આમાં કળાની દૃષ્ટિએ કે જુદી જુદી પ્રતિમાઓની દૃષ્ટિએ પસંદગી કરી બહુ જ ઘેાડા ફાટા આવે તેને વાંધા નથી. દા. તરીકે ઈ. સ. ૧૧૦૦, ઈ. સ. ૧૨૦૦ વચ્ચેની પ્રતિમાએના એક-બે નમૂના આ પછી તેરમા સૈકાના, ચૌદમા સૈકાને, પંદરમા સૈકાના ઃ એમ એકેક નમૂના અને ઈ. સ. ૧૧૦૦ થી પણ જાતી હોય એવા નમૂના; તેના પર લેખ હોય કે ન હેાય લેખન ચાતા પણ ન હેાય એવા નમૂના ખાસ કાઈ પણ પ્રકારની આંગીચંદન વિના લીધેલ ફોટા સાથે રજી કરવા જોઈ એ.
પ્લાક લાલ લીલી શાહીમાં નહિ પણ કાળી શાહીમાં છપાય તેા જૈનકલાના અભ્યાસીઓને ઘણા લાભ થાય.