Book Title: Aapnu Sanskardhan
Author(s): Chandraprabhsagar
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 9
________________ પૂ. સુ. શ્રી ચ`દ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણુ' સ’સ્કારધન ૨૧૭ વાકયની આ ત્રીજી અવસ્થા એટલે અદરના સ'ગીતને અનુભવવાના સમય. આવા માણસા જ સસારમાં અને સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ અને વિદ્યાથી એના સાચા લામિયા અને છે. હુ' તા એમ ઇચ્છું કે મહાવીર જૈન વિદ્યાલયમાં ઘેાડાક આવા ઠરેલા, અનુભવી, ચારિત્ર્યવાન અને વિચારાથી સમૃદ્ધ પુરુષા વિદ્યાથી એના વાલી અને. વાલી વિના વિદ્યાથી એને કદાચ મેન્ડિંગ અને લેાર્જિંગ મળે પણ પ્રેમ, વાસલ્ય અને સ્નેહ કયાંથી મળે ? તેઓ વિદ્યાથી એને જઈને પ્રેમથી પૂછે કે તમારે શું દુઃખ છે? તમારી શી વાત છે? તે વિદ્યાથી એ વાત્સલ્યથી વ ંચિત ન રહે. અને જે વાત્સલ્યથી વંચિત નહિ રહે એ સંસારને પણ જીવનભર વાત્સલ્ય આપ્યા કરશે. પણ જેમને વાત્સલ્ય નથી મળ્યુ એ અંદરથી એવા દગ્ધ અને શુષ્ક ખની જાય છે કે જીવનનાં વિવિધ ક્ષેત્રામાં એ ભયંકર વિકૃતિએ લાવે છે. એંડિગ અને લાજિંગમાં ભણતા છેકરાઓ માટે આ એક મનેવૈજ્ઞાનિક પ્રશ્ન છે. જેમને માખાપનું વાત્સલ્ય ન મળે, બહેનના પ્રેમ ન મળે, ભાઈના સ્નેહ ન મળે એમનાં હૃદય આઠ-દસ વર્ષમાં ધીરે ધીરે શુષ્ક મની જાય છે. પછી જ્યારે એ જીવનક્ષેત્રમાં આવે છે ત્યારે પેાતાની શુષ્કતાને પરિતૃપ્ત કરવા જીવનમાં જે મળ્યું તે અપનાવીને આગળ દોડે છે. એ વખતે વિવેક અદૃશ્ય થઈ જાય છે. એટલે જેમણે મુનિમત કેળવ્યું હોય, જેમના મન અને તનમાં મૌનનું સંગીત હાય તે બહુ ઉપયોગી નીવડે છે. “ યોનેનાને તનુત્યનમ્ ” ચેાથી વાત બહુ મંગળમય છે. જેનું શૈશવ વિદ્યાથી ભરેલું છે, જેનુ યૌવન સ્વપ્ન અને કાથી સભર બનેલુ છે, જેનુ વાકય મૌનના સંગીતમાં મગ્ન ખનેલું છે તે આ દેહને છેડવાના દિવસ આવે તેા કેવી રીતે છેડે ? યાગથી દેહને છેડે. મરતી વખતે સીલ અને વીલ એ વાતા દૂર રહેવી જોઈએ. પેલે છે।ક। આવીને કહે ખાપાજી, વીલ કરવાનું બાકી છે. અહીં સહી કરા! બીજો કહે કે સીલ મારા. એ બેમાંથી ખચવાનું છે. આ માટે પહેલેથી જ ચેાગ્ય વ્યવસ્થા કરી નાખવી ઘટે. ચેાગની સમાધિમાં દેહ છોડવાનુ' તા કહ્યુ પણ યાગ એટલે શુ' છે ? જેમાં આપણું તન, મન અને ચૈતન્ય એ ત્રણે એક ભૂમિકામાં આવીને વસે તે ચેગ. હા, તનના સ્વભાવ છે એટલે એ બિમાર પણ પડે; એવું નથી કે યાગી પુરુષાને હમેશાં તનની શાંતિ જ હાય, કદાચ અશાંતિ પણ હાય. પણ તનની અશાંતિમાં પણ મન શાંતિને અનુભવ કરે તે ચેાગની વિશિષ્ટ શક્તિ છે. ગિરાજ આનદઘનજીના એક જીવનપ્રસ'ગ યાદ આવે છે. તે માંદા છે, ખૂબ તાવ આવેલે છે. એમના એક ભક્ત એમને વંદન કરવા જાય છે. આનંદધનજી તેા ગાઈ રહ્યા છે, સ'ગીતમાં મસ્ત છે. ભક્ત પગ દાબે છે, શરીર ગરમ ગરમ લાગે છે. એ કહે છે, “ગુરુદેવ ! આપના શરીરમાં જવર છે.” આનંદઘનજીએ કહ્યું : વર તેા આ શરીરને છે, આત્મા તે સ્વસ્થ છે!” “અખ હેમ અમર ભયે ન મરેંગે' એ ગીત ત્યારે જ પ્રગટયુ.... દેહ વિનાશી છે અને હું તેા અવિનાશી છું. છેલ્લી અવસ્થાની આ ભૂમિકા છે. જિંદગીના મમ કાઈ એ કવિ વર્ડ્ઝવ ને પૂછ્યો ત્યારે એમણે હસીને કહ્યું : “કાણુ ** ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10