Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 11
________________ માની કૃતાર્થ થાઉં છું, અને ઈચ્છું છું કે મહારાં ભવિષ્યના પ્રકાશનની પણ વધુ પ્રમાણમાં નકલે ખરીદ કરીને મારી સાહિત્યપ્રવૃત્તિને વધુ ઉત્તેજન આપતા રહેશે. આ પુસ્તક શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. તથા તેઓશ્રીના ધર્મપત્નિ અ. સિ. કમી પ્લેન માણેકલાલ ચુનીલાલ (પતિ) ના કરકમલમાં તેટલા જ માટે સમર્પિત કરવામાં આવ્યું છે કે મારી સાહિત્યપ્રવૃત્તિને તેઓશ્રીના તરફથી નિરંતર ઉત્તેજન મલ્યા કરતું ન હતું તે આવા કટેકટીના સમયમાં મારી સાહિત્યપ્રવૃત્તિ ચાલુ રહી શકત જ નહિ, તેથી જ આ પુસ્તક તેઓશ્રીને સમર્પિત કરીને હું કાંઈક અંશે મારું શણ અદા કરવા પ્રેરાયેછું. આ પુસ્તકમાં છપાવવામાં આવેલ વીશ તીર્થંકરનાં ચિત્રની જરા પણ આશાતના નહિ કરવા માટે વાંચક અને દર્શક બંને પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે. છાપકામ માટે, વકીલ બ્રધર્સ પ્રેસના માલીક મુરબ્બી શ્રીયુત્ લાલચંદભાઈ નંદલાલ વકીલ, બ્લેક, જેકેટ વગેરે સુંદર રીતે છાપી આપવા માટે કુમાર કાયાલયવાળા શ્રીયુત્ બચુભાઈ રાવતને પણ હું અત્રે આભાર માનું છું. અંતે-આ પુસ્તકના જેકેટની પાછળના ભાગમાં તથા બંને બાજુની ફલેપ ઉપરની હારા બીજા પ્રકાશનની જાહેર ખબર તરફ વાંચકોનું લક્ષ ખેંચવાની રજા લઉં છું. સંવત ૧૯૫ ) નિવેદક:બીજા શ્રાવણ સુદી એકમ / સારાભાઈ મણિલાલ નવાબ બુધવાર, તા. ૧૬-૮-૩૮ ) નવી પત્થચાલ, કૅલેજ સામે, વડોદરા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 896