Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 10
________________ કાણુ સ્વીકાર. આ પુસ્તકમાં આપવામાં આવેલા વીશ તીર્થકરનાં ચિત્ર ફલોધીવાળા શ્રીમાન લચદજી ઝાબકના સંગ્રહની શ્રી ઋષભસાગરજીકૃત સ્તવન વીશીની પ્રત ઉપરથી અને શ્રીષભસાગરજી કૃત ચોવીશ તીર્થંકરનાં ચાવીશ સ્તવનો પણ તે જ પ્રત ઉપરથી તૈયાર કરવામાં આવ્યાં છે. તેને ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે તેઓશ્રીને, શ્રી જિનલાભસૂરિજી કૃત બે વીશીએ શ્રીજિનહરિસાગરસૂરિજી જૈન પુસ્તકાલય, લેહાવટ તરફથી પ્રસિદ્ધ થએલ વીશી-વીશી સંગ્રહ” માંથી ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે શ્રી જિનહરિસાગરસૂરિજી તથા શ્રી સમયસુંદરજી કૃત ચોવીશી બિકાનેર નિવાસી સાહિત્ય પ્રેમી શ્રીઅગરચંદ નાહટા તરફથી પ્રકાશિત પૂજા સંગ્રહમાંથી ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે અને શ્રી જિનમહેદ્રસૂરિજી કૃત ચોવીશી,શ્રીજ્ઞાનસારજી કૃત બંને વશી, શ્રી સમયસુંદરજીકૃત, શ્રીરાજ કૃત તથા શ્રી સંઘપતિજી કૃત ચોવીશ જિન સવૈયાની પણ પ્રેસ કોપી મેકલાવી આપવા માટે ભાઈશ્રી અગરચંદજી નાહટાને પણ હું અત્યંત કરું છું. આ પુસ્તકની વધુ પ્રમાણમાં નકલો ખરીદવાનું પહેલેથી જ વચન આપીને શ્રી વિજયનીતિસૂરીશ્વરજી, શ્રી જિનહારસાગરજી સૂરીજી, તપાગચ્છાધિપતિ શ્રી વિજયનેમિસૂરિશ્વરજીનાં પ્રશિષ્ય શ્રી વલ્લભવિજય નો તથા મારી સાહિત્યપ્રવૃત્તિને ઉત્તેજન આપવામાં મુખ્ય ફાળો આપનાર શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. તથા શ્રીમાન્ શેઠ માણેકલાલ પ્રેમચંદ વગેરે પણ આ પ્રસંગે આભાર વયાની અને પ માં ના જિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 896