________________ હજ ધણા જૈન ચ વિધમાન છે, અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુયાગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે. ધર્મ આરાધનમાં પ્રેરણાભૂત થતાં અનેક સાધનોમાં ચરિત્રગ્રંથનું વિશિષ્ટસ્થાન છે. જેના શ્રવણ, મન નથી અનેક બાલજીવો ધર્મ આરાધનમાં તત્પર બન્યા છે, બને છે ને બનશે. આવા ધર્મસાધનને સહાયભૂત થતા સાધનનું અનેકવિધ પ્રકાશન આવકાર્ય છે. જનકયા 2 સાહિત્યના અનેક પ્રકારમાં ઉપલબ્ધ થાય છે. જૈન વિદ્વાનેથી સાહિત્યનો એક પણ પ્રકાર સ્પર્યા વગરનો રહ્યો નથી. આ માટે કાંઈ પણ કહેવું તે પિષ્ટપેષણ તુલ્ય જ હોય. જન સમાજમાં વર્ષમાં અનેક પર્વોમાં પર્વના માહાસ્ય ઉપર કથાઓ ઉપલબ્ધ થાય છે. તેમાં શ્રી શ્રીકી પાલકથા” કે જે આશ્વિન ને ચૈત્રના ‘એલી' ના નવદિવસેમાં ખાસ “નવપદ' મહિમા માટે શ્રવણ કરવામાં | આવે છે. તે આ “કથા” પ્રાકૃત-સંરકૃતને ગુજરાતી ભાષામાં રચાયેલ “રાસક' વગેરે ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમાય “રિરિરિરિવાઢ " રત્નશેખરસૂરિજી વિરચિત પ્રાચીન છે. અન્ય ઉપલબ્ધ થતી કૃતિઓ માટે મુખ્ય | આધાર ગ્રંથ પણ આજ છે. અને આ ગ્રન્થ "1428" માં શ્રી રત્નશેખરસૂરિજીના શિષ્ય “શ્રી હેમચન્દ્ર સાધુ” લિપબદ્ધ કર્યાનો ઉલ્લેખ અંતે મલે છે. તેમજ આજ ગ્રન્ય પર અવર્ણિ ઉપલબ્ધ થાય છે. જે જૈન ગ્રન્થાવલી તથા શ્રી દેવચંદલાલભાઈ તરક્કી સાવર્ણિ છપાયેલ (જે આજે દુર્લભ છે.) શ્રીપાલચરિત્રના ઉદ્ધાતમાં શ્રી ક્ષમા કલ્યાણકની રચના હેવાનો સંભવ જણાવ્યું છે અને આ ગ્રન્થ મૂલમાત્ર ભાષાં FLICHT*%**%* -