SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય જૈન ગ્રન્થમાં જે જ્ઞાનનો ભંડાર સમાએ છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. (1) દ્રવ્યાનુયોગ (2) કથાનુયોગ (3) ગણિતાનુયોગ અને (4) ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં ફિલેસેફ્રિી એટલે વસ્તુસ્વરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવસંબંધી વિચાર, ષડદ્રવ્ય સંબંધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટૂંકમાં કહીએ તો સર્વ વરતુઓની ઉત્પત્તિ, રિથતિ, નાશ વિગેરેનો તાત્વિક બેધ એનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુગ ઘણું કઠિન છે. અને તેને સરલ કરવાના ઉપાયે શ્રી આચાર્યોએ જયા છે. આ અનુગમાં અતીન્દ્રિય વિષયોનો પણ સમાવેશ થઈ જાય છે. અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી જ પડે એ તદ્દન સ્વાભાવિક છે. ત્યાર પછી કથાનુગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાપુરૂષોના જીવનચરિત્ર અને તે દ્વારા ઉપદેશપ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુગમાં ગણિતનો વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જતિષચક્રનું ઇત્યાદિ અનેક હકીકતો આવે છે. તેમજ આઠ પ્રકારના ગણિતનો પણ તેમાં સમાવેશ કરે છે. ચેથા અનુગમાં ચરણસિત્તરિ અને કરણસિત્તરિનું વર્ણન અને તત સંબંધી વિધિ વિગેરે બતાવેલ શ હોય છે. આ ચાર અનુગ પર સૂત્રો અને અનેક ગ્રંથ લખાયા છે. તેમાંથી ઘણાનો નાશ થયે છે, છતાં પણ a u
SR No.600404
Book TitleSirisiriwal Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Bhanuchandravijay
PublisherYashendu Prakashan
Publication Year1963
Total Pages250
LanguageSanskrit
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy