________________
निवेहन. આ સ્વપજ્ઞ પૈષધષત્રિશિકાના કર્તા મહોપાધ્યાયજી ગણિ શ્રીજયસમજી મહારાજ છે, આમાં અનેક આગમપ્રમાણથી સ્પષ્ટ કરી બતાવેલ પર્વદિનાનુશ્કેય પૈષધ વ્રતને વિષય આગમ સંમત પ્રમાણુયુક્ત યથાર્થ જોવામાં આવે છે, અને અવલકવાથી શ્રીજિનાગમની યથાર્થ સત્ય શ્રદ્ધા થાય છે માટે ભવ્ય ઇવેને આ શ્રેયકારી છે, તેથીજ એને છપાવી પ્રસિદ્ધ કરેલ છે, એથી અન્ય સ્વપજ્ઞ ઈર્યાપથિકીષત્રિશિકા
૦ પૈષધપ્રકરણ તથા વિચારરત્નસંગ્રહાદિ સંસ્કૃત પ્રાકૃત અને પ્રશ્નોત્તરેકચવાર્દિશતશતકાદિ ભાષાગ્રંથ શિવાય કેટલા ગ્રંથે બનાવ્યા છે તે નક્કી કહી શકાય નહીં પરંતુ અપૂર્વ વિદ્વત્તાભરેલાં જિનતેત્રાદિ પણ એમના રચેલાં અનેક છે તેમાંનું એક સ્તોત્ર અહીં દાખલ કરીએ છીએ ઈત્યલમ
विश्वत्रयी जनमनोमतकामकुम्भ, वर्चाभिभूतजलदं गतलाभदम्भम् । वामासुकुक्षिसरसीवरराजहंस, पार्श्व जिनं नुत सुवर्णनगावतंसम् ।। मोहाद्रिनाशनमुरेन्द्रसमं प्रक्रामर, राजेन्द्रवन्दितपदं नतह(नुत्नकामम् । माद्यत्तम स्तिमिरचक्रविनाशइंसं, पा० ।२। देवाद्रि| धीरमधर गुणराशिराम, कल्याणवल्लिवनदं गतकामरामम् । संसारवारिनिधिपोतसमं सुवंश, पाच०३। सङ्कितं शिवरमारमण रसालं,
कर्मच्छिदं सकलसौख्यकरं विसालम् । अर्द्वन्दुबिम्बसमभालमपारिरंस, पा०।४। इत्थं पार्श्वयुतः प्रमोदसुखदो भक्त्या मया संस्तुतः, स्तोत्रेणाद्भूतकान्तकान्तिविलसद्विश्वत्रयीविश्रुतः। श्रीमन्नीलतमालनालबहलभ्राजिष्णुकान्त्युत्तमः, भूयाच्छी"जयसोम"वाञ्छितकरः | श्रीपार्श्वकल्पद्रुमः ।। इति सुवर्णनगावतंस(जालोरदुर्गस्थ)श्रीपार्श्वनाथस्तवनम् ।
१ वर्चा कान्तिस्तयाऽभिभूतः-पराभूतः जलदो येन । २ अतिशयेन। ३ अभीष्टं । ४ अज्ञान । ५ मनोहर। ६ जलद । ७ रमणीय। ८ रामारमणेच्छा।