________________
-
संवेगरङ्गशाला
|રૂની
ક પ્રકાશકીય ક.
INI प्रकाशकीय શ્રી સંવેગરંગશાળા’ નામના આ વિશાળકાય ગ્રન્થને પ્રકાશિત કરતા હું અનહદ આનંદ અનુભવું છું. સ્વ. આચાર્યદેવ વિજયમનેહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. મનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજીએ આ
तथा सुकृतना ગ્રન્થ પ્રકાશિત કરવા માટે મને સૂચવ્યું. આવા અદ્ભુત ગ્રન્થને પ્રકાશિત કરવાની યોગ્યતા મારામાં તે છે જ નહિ
सहायको પરંતુ મુનિ મહારાજશ્રીના સૂચનને હું અસ્વીકાર કરી શકે નહિ, આથી આ જવાબદારી મેં લીધી છે.
વૈરાગ્યરસને ઉત્પન્ન કરનાર આ અદ્ભુત ગ્રન્થ અને તેના રચયિતા વિષે ઘણું ઘણું કહેવાઈ ગયું છે.. એટલે તે અંગે ફરીથી ઉલ્લેખ કરે એ હું ઉચિત સમજતા નથી..
અંતમાં શ્રી સકળસંઘ આ ગ્રન્થનો ઉપયોગ કરી આત્મકલ્યાણમાં ઉજમાળ બને એ જ અભિલાષા સાથે મારૂં સંક્ષિપ્ત નિવેદન પૂર્ણ કરૂં છું. મુંબઈ તા. ૨૨-૪-૬૮
કાન્તિલાલ મણીલાલ ઝવેરી ક સુકૃતના સહાયક . આ ગ્રન્થરત્નના મુદ્રણ માટે પૂ. પં. પ્રવરશ્રી વિબુધવિજયજી ગણિવર આદિ ઠા ૩ નું મુંબઈ, મરીનડ્રાઈવ, પંચાસર સોસાયટીમાં ઝવેરી કાંતિલાલ મણિલાલના મકાનમાં ચોમાસુ થયું ત્યારે જ્ઞાનખાતાની રકમમાંથી રૂા. ૨૫૦૦ની રકમ સહુથી પહેલાં કાંતિભાઈએ જાહેર કરી હતી. ત્યારબાદ સંગમનેર આદિ ગામના સંધના જ્ઞાનખાતામાંથી તથા પૂ. સાધુ- સાધ્વીજીઓના ઉપદેશથી શ્રુતભક્ત શ્રાવક-શ્રાવિકાઓ તરફથી આર્થિક સહાય Ilરૂણા મળવાથી અમે આ પ્રકાશન કરી શકયા છીએ તેથી સુકૃતના સહભાગી સહુકોઈના આભારી છીએ. – સંપાદક
જન્ય :
ક