SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ – આત્મસંતોષ : संवेगरङ्गशाला I/રફા. आत्मसंतोष “સ વગરંગશાળા' જેવા મહાન ગ્રન્થનું સંશોધન અને સંપાદન કઈ વિદ્વાન મુનિવરના હાથે થાય એવું મનમાં થયા કરતું હતું. પરંતુ કુદરતે એ કાર્ય વિદ્વદ્રય પંડિત બાબુભાઈના સહયોગથી મારે જ કરવાનું થયું. બહુશ્રુત ગીતા મહાપુરુષોની ગ્રન્થરચનાઓ અલૌકિક હોય છે. ભવ્ય આત્માઓને એ શાસ્ત્રો ચક્ષુની ગરજ સારે છે. મારે કહેવું પડશે કે શાઅનિધિમાં સંવેગરંગશાળા ગ્રન્થ કેઈ અનેખું સ્થાન ધરાવે છે. મારા માટે તે એ ગ્રન્થના પરિશીલને ભાભવનું આત્મપાથેય ભરી આપ્યું છે. જે ગ્રન્થનું સંશોધન-સંપાદન મારા હાથે ન થયું હોત તે એનું ઊંડું પરિશીલન ન થાત. એ ન થાત તે વિષય-કષાયની મેલી રમત કદાચ જીવનમાંથી વિદાય ને લેતા અને આજે મારામાં રત્નત્રયીની આરાધનાને જે ઉમંગ અને ઉછરંગ પ્રગટ છે, જે કાંઈ ભાવવિશુદ્ધિને અનુભવ થઈ રહ્યો છે, તે ન થાત. જ્યારે આ ગ્રંથરત્ન ચતુર્વિધ સંઘના હાથમાં આવી રહ્યું છે ત્યારે સહુ કોઈ મેક્ષાથી આત્માએ આ ગ્રન્થનું વાંચન-શ્રવણ-પરિશીલન ખૂબ ઉંડાણથી કરે અને અશુભ ભાવોને દૂર ફગાવી, આત્મામાં શુભ ભાવ ભરી જીવનને ઉદેવગામી બનાવે એજ એકની એક શુભાભિલાષા. -મુનિ હેમેન્દ્રવિજય || ૨દ્દા
SR No.600386
Book TitleSamveg Rangshala
Original Sutra AuthorN/A
AuthorJinchandrasurishekhar, Hemendravijay, Babubhai Savchand
PublisherKantilal Manilal Zaveri
Publication Year1969
Total Pages836
LanguageSanskrit
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy