SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ संवेगरगशाला प्रवेश કરેલા ઉપસર્ગો અને તેમાં રાજર્ષિનું નિશ્ચલપણું રાજર્ષિના ભાવિભવનું વર્ણન કરી, પ્રથકર્તાએ પિતાના ગુર્નાદિની પરંપરા દર્શાવીને ગ્રન્થની સમાપ્તિ કરી છે. બારમા સૈકાના બહુશ્રુતગીતાથ સંવિશિમણિ આચાર્ય ભગવંત શ્રી જિનચંદ્રસૂરિ મહારાજે રચેલ, શ્રીસંઘના પરમપુણ્યોદયે સ્વ. આ. વિજયમને હરસૂરિ મ. સા.ના પરમ વિનય શિષ્યરત્ન પં. વિબુધવિજયજી ગણિવરની શુભ પ્રેરણાથી તેમના ગુરુભાઈ પરમતપસ્વી મુનિભગવંત શ્રીહેમેન્દ્રવિજયજી તથા પંડિત બાબુભાઈ સવચંદના સંશોધન-સંપાદનથી આ મહાન ગ્રન્થ શ્રીસંઘના કરકમલમાં આવી રહ્યો છે. એક પણ મોક્ષાથી" આમ આ ગ્રન્થના વાંચન-શ્રવણથી બાકાત ન રહે. વ્યાખ્યાનમાં પણ આ ગ્રન્થ સર્વત્ર વંચાય અને વર્તમાનકાલીન શ્રીસંઘને ભગવાન જિનેશ્વરદેવના માર્ગની આરાધનાનું જ્ઞાન અને શ્રદ્ધાબળ પ્રાપ્ત થાય એજ એક અભિલાષા. આ વિજયમા નિગ બી પણ માથાથી બસ ને ભગવાન ખંભાત દહેવાણુનગર, દાળ કઈ પોષ સુદ 9 સિદ્ધાંતમહેધિ પ. પૂ. સ્વગત આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાને પ્ર. પ્ર. શિષ્યાણ મિત્રાનંદવિજય //રા .
SR No.600386
Book TitleSamveg Rangshala
Original Sutra AuthorN/A
AuthorJinchandrasurishekhar, Hemendravijay, Babubhai Savchand
PublisherKantilal Manilal Zaveri
Publication Year1969
Total Pages836
LanguageSanskrit
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy