SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ अवधि आदित्रण ज्ञान Tરૂ. ગાતાલમથા જનોની અને એથી ભાવિક જ નિ જા શેષ ગુણપ્રત્યકિ અવધિજ્ઞાન હોય છે. દુકા માવાર્થ-શ્રી ગણધર ભગવાન પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરીને જે બાર અંગની રચના પાબંધ ગાબંધ પ્રભુના વચનની કરે છે તે બાર અંગનું જ્ઞાન તે બંને પ્રતજ્ઞાન, શ્રી આચારાંગ-સૂયગડાંગ-ઠાણાંગ-સમવાયાંગ-ભગવતીજી-જ્ઞાતાધર્મકથા-ઉપાસકદશાઅન્તકૃદેશા-અનુત્તરપાતિક-પ્રશ્નવ્યાકરણ–વિપાક દ્રષ્ટિવાદ એ બાર પ્રકારનું છે, અને એથી શેષ આવકસૂત્ર દશવૈકાલિક ઉત્તરધ્યયન આદિ શ્રત તે અંગવાહ છતશાન ઘણા પ્રકારનું છે. . તિ શ્રત'જ્ઞાન તથા (અવંતિ=ભવ પ્રતિ5) ભવપ્રત્યયિક અને (Tળતિ=ગુણ પ્રતિક) ગુણપ્રત્યયિક એમ બે પ્રકારનું અવધિજ્ઞાન છે. ત્યાં જે tી અવધિજ્ઞાન ઉપજવામાં તે ભવની પ્રાપ્તિ એજ હેતુ છે, તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવ નારકને જ હોય છે. કારણ કે જેમ પક્ષીને D. ઉડવું મત્સ્યનું જળમાં તરવું તે સ્વાભાવિક જન્મસિદ્ધ છે, તેમ દેવ નારકનું અવધિજ્ઞાન પણ દેવ નારક ભવમાં ઉપજતાં સ્વાભાવિક જ જન્મસિદ્ધ છે. અને મનુષ્ય તથા તિર્યંચને જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે તે જમ્યા બાદ કેટલેક કાળે વ્રત નિયમ તપ શ્ચર્યાદિ ગુણેથી પ્રાપ્ત થાય છે, તે પણ ઉત્પન્ન થયા બાદ સતત રહે એ પણ નિયમ નથી, માટે એ અવધિજ્ઞાન ગુણુપ્રત્યધિક છે. 8ી દેવ નારક ભવમાં અવધિજ્ઞાનાવરણને ક્ષપશમ વ્રત તપશ્ચર્યાદિ ગુણ વિના કેમ હોય ? એ શંકાને અવકાશ નથી, કારણ કે &ા કર્મના ઉદયમાં ક્ષયમાં ક્ષપશમમાં અને ઉપશમમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ એ પાંચે નિમિત્ત હોવાથી અવધિઆવરણના પશમમાં અહિં ભવ એજ નિમિત્તભૂત જાણ. ઝા ૧ અહિં પણ જ્ઞાન અજ્ઞાનની ભિન્ન વિવેક્ષા ન હોવાથી શ્રુત જ્ઞાનમાં મૃત અજ્ઞાન અન્તર્ગત જાણવું. અને અવધિજ્ઞાનમાં વિર્ભાગજ્ઞાન પણ અન્તર્ગત ગણવું. ઉપજવામાં કાં રૂ/
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy