SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ અવતરણ:—હવે આ ગાથામાં કાયમાણાનું અલ્પબહુત્વ કહે છે— थोवाय तसा तत्तो, तेउ असंखा तओ विसेसहिया । कमसो भूद्गवाऊ, अकाय हरिया अनंतगुणा ॥२७६॥ ગાથાર્થ:—ત્રસજીવ સર્વથી અલ્પ છે, તેથી તેઉકાય અસંખ્યગુણ છે, તેથી પૃથ્વીકાય અકાય ને વાયુકાય અનુક્રમે વિશેષાધિક છે, તેથી અકાય (સિદ્ધ) અનન્તગુણુ છે, તેથી હરિત–વનસ્પતિકાયથવા અનન્તગુણ છે. ર૭૬ માવાર્થ:—ત્રસકાયજીવા સવથી અલ્પ છે, કારણ કે અસંખ્યાતજ છે, તેથી અગ્નિકાયજીવા અસંખ્યાતગુણ છે, અગ્નિકાયજીવ અસંખ્ય લેાકાકાશના પ્રદેશ પ્રમાણુ છે, તેથી પૃથ્વીકાયછવા વિશેષાધિક છે, તેથી અાયજીવા વિશેષાધિક છે, તેથી વાયુકાયજીવા વિશેષાધિક છે, એ પ્રમાણે એ ત્રણ કાય વિશેષાધિક છે. વાયુથી અકાય (કાયરહિત સિદ્ધજીવા ને અયેાગીછવા એ મળીને) અનન્તગુણ છે (અયાગી સંખ્યાતમાત્ર હોય છે તે પશુ નિરન્તર નથી, અને સિદ્ધજીવા અનન્ત છે, અને નિરન્તર પણ છે તેથી તાત્ત્વિક રીતે સિદ્ધજીવાની અપેક્ષાએ અકાય અનન્તગુણ છે.) અને તે સિદ્ધ છવાથી વનસ્પતિકાય અનંતગુણ છે. ૨૭૬ા અવતનઃ—પૂર્વ ગતિ આદિ 'ભેદે જીવસમાસનુ અલ્પબહુત્વ કહીને હવે આ ગાથામાં ૧૪ ગુરુસ્થાનરૂપ જીવસમાસ આશ્રિત અપબહુત્વ કહેવાય છે— उवसामगाय थोवा, खवग जिणे अप्पमत्त इयरे य। कमसो संखेज्जगुणा, देसविरय सासणेऽसंखा ॥ २७७॥ मिस्साऽसंखेज्जगुणा, अविरयसम्मा तओ असंखगुणा । सिद्धा य अनंतगुणा, तत्तो मिच्छा अनंतगुणा ॥ ગાથાર્થઃ—ઉપશામકજીવા (૮-૯-૧૦-૧૧ ગુણુવતી જીવા) અપ છે, તેથી ક્ષપકજીવા (૮-૯-૧૦-૧૨ ગુણવતી જીવા ૧ સત્ર ૧૪ જીવભેકરૂપજ ૧૪ જીવસમાસ ગણ્યા નથી પત્તુ નાદિ માણુાભેદે પણુ સમાસના વિક્ષા કરી છે.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy