SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ નવ સમા i૨૮રૂા. इन्द्रियोर्नु म अल्पबहुत्व કરકર માહેન્દ્રદેવે અસંખ્યગુણ છે, તેથી સનસ્કુમારદેવે સંખ્યાતગુણ છે, તેથી ઇશાનદે અસંખ્ય ગુણ છે, તેથી સૌધર્મદે સંખ્યાતગુણ છે. એ પ્રમાણે આ ગ્રંથ અને સિદ્ધાન્ત એ બેમાં અહિં સુધી તફાવત છે. ત્યારબાદ સૌધર્મદેવેથી ભવનપતિ અસંખ્યગુણ છે, ને ભવનપતિથી વ્યન્તરે અસંખ્યગુણ છે, તેથી જતિષીદે સંખ્યાતગુણ છે. આ અલ્પબહુતમાં વિસંવાદ નથી. ti૨૭૪ કાવતરાઃ–પૂર્વે ચારે ગતિમાં અહ૫મહત્વ કહીને હવે એકેન્દ્રિયાદિ વિશેષણવડે છવભેદમાં પરસ્પર અલ્પબહુત કહે છે, અર્થાત્ શ્રી જાતિ વા ઈન્દ્રિય'માગણામાં અલ્પબહુત કહે છેपंचिंदिया य थोवा, विवज्जएण वियला विसेसहिया। तत्तोय अणंतगुणा, अणिदि एगिदिया कमसो॥ Tઘાર્થ – જાતિમાર્ગણા પંચેન્દ્રિય છ સર્વથી થડા છે, તેથી વિપર્યયપણે વિકલેન્દ્રિયે વિશેષાધિક છે (ચતુ. ત્રીહીરા ક્રમશઃ વિશેષાધિક છે), તેથી અનિદ્રા (સિદ્ધ) અનન્તગુણ છે, તેથી એકેન્દ્રિય અનન્તગુણ છે. એ પ્રમાણે બે જીવલે અનુક્રમે અનન્તગુણ છે [એ જાતિમાગણાનું અહ૫બહુત્વ જાણવું'), i૨૭૫ માવાઈ–ઈન્દ્રિયમાર્ગણામાં પંચેન્દ્રિય સર્વથી અપ છે, તેથી ચતુરિન્દ્રિય વિશેષાધિક છે, તેથી ત્રીન્દ્રિય વિશેષાધિક છે, તેથી શ્રીન્દ્રિય વિશેષાધિક છે, તેથી ઈન્દ્રિયરહિત એટલે સિદ્ધ અનન્તગુણ છે, તેથી એકેન્દ્રિયો અનન્તગુણ છે. અહિં એકેન્દ્રિમાં પૃથ્વીકાયાદિક તે અસંખ્ય અસંખ્ય છે, પરન્ત વનસ્પતિ અનન્ત હોવાથી અને નિગાદ વરુપતિના છથી સિદ્ધ અનન્તમા ભાગમાત્ર હોવાથી અને તેની નિદૈ અસંખ્ય હોવાથી સિદ્ધથી એકેન્દ્રિયે અનન્તગુણ છે. ૨૭પા ૧ આ ગાથાઓમાં ચોદ માગંણાઓનું અપબહુત કહેવાનું નથી પરંતુ કાયમાર્ગણા સુધી ૩ માગણુાઓનું અપભહુર્વ કહેશે. જ | ૨૮રૂાા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy