SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કરરકન છે. ગતિ સબધિ પણ વિશેષ વિચાર તે ગ્રંથાંતરથી જ વિચાર, અહિ તે સંક્ષિપ્ત સ્વરૂપે કહેલ છે. તે તિ mતિમાળાનાં जीवसमासाः ॥१॥ અવતરણ–એ પ્રમાણે પહેલી ગતિમાર્ગણાના ૪ પ્રકાર અને તેમાં જીવસમાસને સમાવતાર કરીને હવે બીજી પાંચ જાતિમાર્ગણામાં [ ૧૪ જીવસમાસને સમાવતાર કરવાને અર્થે પ્રથમ તે જ્ઞાતિHળાના ૫ વિગેરે કહે છે.... एगिदिया य बायरसुहुमा पजत्तया अपजत्ता। बियतियचउरिदियदुविहभेय पजत्त इयरे य॥२३॥ पंचिंदिया असण्णी सण्णी पजत्तया अपजत्ता। पंचिंदिएसु चोइस मिच्छद्दिट्ठी भवे सेसा ॥२४॥ arઈ-એકેન્દ્રિય બાદ અને સૂક્ષમ એમ બે પ્રકારના છે, તે દરેક અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારના છે, તથા શ્રીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય એ ત્રણ વિકેન્દ્રિયજાતિ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારે છે. તથા પંચેન્દ્રિય જાતિવાળા છ અસંસી અને સંજ્ઞી એમ બે પ્રકારના છે, તે દરેક પુન: પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારે છે. એ રીતે ૫ વા ૧૪ જાતિભેદ છે, તેમાં પંચેન્દ્રિય જાતિમાં ૧૪ ઇવસમાસ છે, અને શેષ ૪ જાતિમાં મિથ્યાદષ્ટિ એ એકજ જીવસમાસ છે. ૨૩-૨૪ માઈ-અહિં ૫ જાતિમાગણામાં પ્રસિદ્ધ જીવના ૧૪ ભેદ ગયા છે. તે આ પ્રમાણે૧ અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિય ગુ. ૧ લું. ૩ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય છે. ૨ પર્યાપ્ત સૂકમ એકેન્દ્રિય છે ૪ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય ' , * * આ ગ્રંથમાં પહેલા ૧૦ જીવભેદમાં મિથ્યાદષ્ટિરૂપ એકજ જીવસમાસ કહ્યો છે, સિદ્ધાન્તાહિકમાં ઘણા સ્થાને તે બા એકેન્દ્રિયાદિ જ કરણ
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy