SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ લીવ समास: II૭l भावनुं | स्वरुप अने कर्मोमां भावो SISUSTUSTAR નિદ્રા અવસ્થા વા ચક્ષુઆદિ ઈન્દ્રિયને સામાન્યધ અવરાય છે, ક્ષયપશમથી ચક્ષુદર્શન આદિ દેશદશી થાય છે, ને ક્ષયભાવથી સર્વદશી થાય છે. એ રીતે અન્તરાયના ઉદયથી દાનાદિ લબ્ધિમાં વિનવાળો થાય છે, ક્ષયે પશમથી દેશલબ્ધિવાળો થાય છે, અને ક્ષય ભાવથી સર્વલબ્ધિવાળો થાય છે. તથા શેષ ચાર કર્મમાં કેવળ ઔદયિકભાવ હોવાથી જીવ સુખી દુઃખી, આયુષ્ય, રૂપી, ને ઉચ્ચ નીચ થાય છે. એ રીતે ૮ કર્મોના પિતપતાના મુખ્ય ભાવ જાણવા, અને સાન્નિપાતિક વા પરિણામી તે સર્વકર્માનુગત હેવાથી મુખ્ય નથી. તેમાં પણ સન્નિપાત ભાવ તે સાયગી હોવાથી વસ્તુત: ભાવ પાંચજ છે તે આઠે કમમાં આ પ્રમાણે જ્ઞાનાવરણયમાં-ઔદયિક-ક્ષપશમ--ક્ષાયિક ને-પરિણામિક () દર્શનાવરણીયમાં–ઔદયિક ક્ષપશમ ને ક્ષાયિક પરિણામિક (૪) વેદનીયમાં–ઔદયિક-પરિણામિક (૨) મેહનીયમાં–ઔદયિક-ઉપશમ-ક્ષયોપશમ-સાયિક-પારિણામિક (૫) આયુષ્યમાં ઔદયિક-પારિણામિક નામકમમાં–ઔદયિક-પારિણામિક ગોત્રકર્મમાં–ઔદયિક-પારિણામિક અન્તરાયકમમાં-ઔદયિક-ક્ષપશમ–ક્ષાયિક-પારિણામિક એ પ્રમાણે મેહનીયમાં ૫ ભાવ, ત્રણ ઘાતીમાં ૪ ભાવ, ને ૪ અધાતીમાં ૨ ભાવ છે. અથવા બીજી રીતે વિચારીએ તે ઉપશમભાવ ૧ મોહનીયમાં છે, ક્ષપશમ ભાવ ૪ ઘાતકર્મમાં, ઔદયિકભાવ ૮ કમમાં, ક્ષાયિકભાવ ૮ કર્મમાં, ને પરિણામિક ભાવ ૮ કર્મમાં હોય છે. આ ગાથામાં ક્ષાયિકભાવ ફક્ત ૪ ઘાતકમમાં જ કહ્યા છે તે કરા II૭૨II
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy