SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ •Е, +5+5+4+4+4+4+4+4+34 એ બે ભાવવાળા તે છે જ તે ઉપરાન્ત જ્ઞાનાવરણાદિ કર્મો તે ૨-૪-૫ ભાવવાળાં છે તે કહેવાશે ૨ ૬પા શી અવરજી:-પૂર્વ ગાથામાં જીવના ૬ ભાવ ને અજીવના ૨ ભાવ કહ્યા, પરંતુ એ ૬ ભાવે આઠ કમ આશ્રયી વિચારીએ ઝી તે ક ભાવ કયા કર્મથી ઉત્પન્ન થયેલું હોય છે? તે કહે છે उदईओ उवसमिओ, खईओमीसोय मोहजाभावा । उवसमरहिया घाइसु, होंति उ सेसाइं ओदइए॥ જાથા – ઓયિકભાવ ઉપશમભાવ ક્ષાયિકભાવ ને મિશ્રભાવ (પશમભાવ) એ જ ભાવ મેહનીય કર્મથી ઉત્પન્ન થાય છે, તથા મોહનીય સિવાયનાં શેષ ૩ ઘાતકર્મોમાં (ઘાતી કર્મોથી ) ઉપશમ ભાવ રહિત શેષ ૩ ભાવ( જ્ઞાનાવરણ દશનાવરણ ને અન્તરાયથી) ઉત્પન્ન થાય છે, શેષ ચાર અઘાતી કર્મોથી કેવળ એક ઔદયિકમાવજ હોય છે મા૨૬૬ માઘાઈ–જે કમ ત્યાં સુધી છે તે કમશ્રિત તે ભાવ પણ ત્યાં સુધી હોય તેથી તે ભાવ તે કમજન્ય કહેવાય. એટલે માહનીયકમજન્ય ૪ ભાવ છે, ઔદયિક-ઉપશમ-ક્ષાયિક ને ક્ષયેશમ. ત્યાં મેહનીય કમના ઉદયભાવથી જીવમાં કષાયાદિક પ્રગટ થાય છે, ઉપશમ ભાવથી ઉપશમ સમ્યકત્વને ઉપશમ ચારિત્ર પ્રગટ થાય છે, મોહનીય ક્ષય થવાથી ક્ષાયિક સમ્યકત્વ ને | ક્ષાયિક ચારિત્રા પ્રગટ થાય છે, અને ક્ષપશમભાવથી દેશવિરતિ સર્વવિરત્યાદિ પ્રગટ થાય છે. એ પ્રમાણે મેહનીય કમના ઔદચિકઆદિ ભાવથી તે તે પ્રકારના છવગુણુ પ્રગટ થાય છે. અહિં સનિપાત ભાવને પરિણામિક ભાવ પણ છે પરંતુ સન્નિપાતભાવ એકાદિ સાગવાળા હોવાથી અવિવક્ષિત છે, ને પરિણામિક ભાવ સર્વવ્યાપી હોવાથી અવિવક્ષિત છે, માટે જે ભાવ મુખ્ય મુખ્ય T છે તેની જ અહિ વિવક્ષા છે. એ રીતે જ્ઞાનાવરણીયાદિ ૩ ઘાતકર્મો આશ્રિત ઔદયિક ક્ષાપશમિક ને ક્ષાયિક એ ત્રણ ભાવ છે, | જેથી જ્ઞાનાવરણના ઉદયથી જીવ અજ્ઞાની, ક્ષયપશમથી દેશજ્ઞાની ને ક્ષાયિકભાવથી સર્વજ્ઞાની થાય છે. દર્શનાવરણના ઉદયથી જીવની
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy