SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ નવ H૨૬૭T %94% જ ત્યાં સાસ્વાદન અને મિશ્ર એ બે ગુણસ્થાન એક જીવાશ્રિત વિચારીએ તે દેશના અર્ધ પુદગલપરાવત કાળ પૂર્વે કહ્યો છે, અને સર્વ જીવાશ્રિત વિચારીએ તે લેકમાં પોપમના અસંખ્યાતમા ભાગ સુધી એ બે ગુણસ્થાન કેઈ પણ જીવને હેય નહિ સમાપ્ત || એ પણ વિરહકાળ કેટલીક વાર આવે છે, જેથી એ બે ગુણને ઉત્કૃષ્ટ વિરહકાળ પળેપમાસંપેય ભાગ પ્રમાણે છે. તથા IA લબ્ધિથી ને કરણથી અપર્યાપ્ત મનુષ્ય એટલે સમૂછિમ મનુષ્યો પણ લેકમાં પલ્યાસંખ્યયભાગ કાળ સુધી હેતા નથી, ત્યારબાદ गुणस्थानઅવશ્ય કોઈને કોઈ જીવ સાસ્વાદન પામેજ, તેમજ કઈને કેઈ જીવ મિશ્ર સમ્યફત્વ પણ પામેજ, તેમજ સમૂછિમ મનુષ્યની || #ોનું નવપણ અવશ્ય ઉત્પત્તિ થાય જ. અહિ ગુણસ્થાનના પ્રસંગમાં સમૂહ મનુષ્યને વિરહ કહ્યો તે વિરહકાળના સરખાપણાથી પ્રસંગે न्य अंतर કહ્યા છે, જેથી બીજીવાર કહેશે નહિ. ' ઉપશમશ્રેણિવતી ૮-૯-૧૦-૧૧ માં ગુણસ્થાનને લેકમાં વર્ષપૃથકત્વ (લગભગ ૯ વર્ષ સુધી) અભાવ હોય છે, ત્યાં સુધી | & લેકમાં કોઈ પણ જીવ ઉપશમશ્રેણિ પામતું નથી, તેથી એ ચાર ઉપશામક ગુણસ્થાને પણ વર્ષ પૃથફત્વ સુધી અભાવ હોય છે. તથા કઈ કઈ વાર ઉત્કૃષ્ટ માસ સુધી કંઈ જીવ ક્ષપકશ્રેણિ પામતું નથી, જેથી ક્ષેપકનાં ૮-૯-૧૦-૧૨ એ ચાર ગુણસ્થાને છે. | માસ સુધી લેકમાં અભાવ હોય છે. પુનઃ સિદ્ધિગતિને વિરહ પૂર્વે ૬ માસ કહ્યો છે તેથી ૧૪ માં અગી ગુણસ્થાનને પણ છે છે! લેકમાં ૬ માસ સુધી અભાવ હોય છે. એ રીતે શ્રેણિવતી ગુણસ્થાનના વિરહકાળ (સયોગી વજીને કહ્યા. - સિધ્યાષ્ટિ અવિરતિ સમ્યગ્દષ્ટિ (દેશવિરતિ) પ્રમત્ત અપ્રમત્ત અને સયોગીકેવલો એ પાંચ (છ)ગુણસ્થાને વિરહ લેકમાં કદી જ પણ નથી, અનાદિ અનન્તકાળ સુધી એ ૫ (૬) ગુણસ્થાને લેકમાં ધ્રુવ છે. એ પ્રમાણે સર્વ ગુણસ્થાનનું વિરહકાળ રૂપ ઉત્કૃષ્ટ ||૬૭ની અન્તર લોકમાં કહ્યું, જઘન્ય અન્તર તે સર્વે ગુણરથાનેનું [વિરહકાળવાળાં સર્વે ગુણસ્થાનેy] ૧ સમય છે, ને તે આગળની | ગાથામાં કહેવાશે. ૨૫લા કચ્છ %ઝર રા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy