SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તમુહૂત્ત છે. અહિ ઉપશમશ્રેણિમાં અપ્રમત્તથી અપૂર્વે જઈને પુનઃ અપ્રમત્તભાવમાં આવતા નથી, પરંતુ અપૂર્વ અનિવૃત્તિ સૂસ'પરાય ને ઉપશાન્તાહ સુધી જઈને અને દરેક ગુણસ્થાનમાં અન્તમુ અન્તમું ટકીને ત્યારબાદ ઉપશાન્તાહથી પડતાં પુનઃ ૧૦ મે ૯મે ૮મે ને ૭મે અનુક્રમે આવે છે, જેથી એ રીતે ૭-૮-૯-૧૦માં ગુણનું જઘન્ય અન્તર અન્તમું થાય છે. પુનઃ ૬-૭માં અનેકવાર આવા કરીને તરત બીજીવાર ઉપશમશ્રેણિ પ્રારંભી પુનઃ ૮-૯-૧૦-૧૧ મે જાય ત્યારે ઉપશાન્તાહનું (૧૧ માનું) જઘન્ય અન્તર અન્તમુહુત્ત થાય છે. એ રીતે ૮-૯-૧૦ ગુણુનું જઘન્ય અન્તર પહેલી વારની ઉપમો9િથી પડતાં જાણ્યું, કારણ કે બીજીવારની ઉપશમશ્રેણિથી ગણતાં અન્તર અધિક થાય છે, અને ૧૧ માનું અન્તરતે બીજીવારની ઉપશમશ્રેણિમાં ૧૧ મું ગુણસ્થાન પામતા પહેલાંના કાળ જેટલું જાણવું. એ સર્વ ગુણસ્થાનનું અન્તર્યું. અન્તર ઉપશામક જીવની અપાએ છે, ને પકની અપેક્ષાએ તે ૮-૯-૧૦-૧૨-૧૩-૧૪ ગુણસ્થાનનું અન્તર છેજ નહિં તિ નીવસ્થાન TUTOાનવો ર૧૮ અવતUT:પૂર્વગાથામાં ગુણસ્થાનેનું જઘન્ય અન્તર કહીને હવે લેકમાં સર્વત્ર કેટલેક કાળ સુધી એ ગુણસ્થાને હોય જ નહિ એ સર્વજીવથથી કેટલાંક ગુણસ્થાને અન્તરકાળ (બીજું નામ વિરહકાળ) છે તે કહે છે– पल्लाऽसंखियभागं सासणमिस्सासमत्तमणुएसु । वासपुहत्तं उवसामएसु, खवगेसु छम्मासा॥२५९॥ નાથાર્થ –સારવાદન મિશ્ર અપર્યાપ્ત મનુષ્ય એ ત્રણનું અન્તર વા વિરહ ૫૫મને અસંખ્યાત ભાગ છે, ઉપશામક ગુરુસ્થાને વિરહ વર્ષપૃથર્વ છે, અને ક્ષેપકેને [ક્ષપક ગુણસ્થાનને] ઉત્કૃષ્ટથી ૬ માસ છે. ૨૫ માથાર્થી- અહિં કોઈપણ ભાવને એકજીવાશ્રિત વિરહભાવ તે અન્તર અને સર્વજીવાશ્રિત વિરહભાવ તે વિરદ્ કહેવાય. ત્યાં પૂર્વે ગુસ્થાનેને એક જીવાશ્રિત વિરહ રૂપ અન્તરકાળ કહીને હવે સર્વજીવાશ્રિત વિરહ રૂપ અન્તરકાળ એટલે વિરહકાળ કહે છે.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy