SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ નવ ॥१५८|| તેથી સૂનિગોદ્રવર્તી કેઈક જીવ સૂનિગોદમાંથી નિકળી એટલા કાળ સુધી બાદરનિદાદિ સાત જીવરાશિઓમાં ભમીને પુનઃ | સૂમ નિગોદમાંજ અવશ્ય આવે તેથી સૂનિગોદનું ઉત્કૃષ્ટ અખ્તર પણ બાદરનિગોદના ઉત્કૃષ્ટ અન્ડરવત અસંખ્ય કાળચક છે. समासः તથા પૃથ્વી–જળ-અગ્નિ-વાયુ-ને ત્રસ એ પાંચ કાયની સમૃદિત કાયસ્થિતિ પણ અસંખ્ય લોકતુભ અસંખ્યકાળચક્ર પ્રમાણ છે, | જેથી વનસ્પતિસાયમાંથી કોઈ એક જીવ નિકળી પૃથ્યાદિ પાંચ કાયમાં એટલે કાળ ભમીને પુન: વનસ્પતિમાં જ આવે છે તેથી निगोद સામાન્ય વનસ્પતિનું ઉ૦ અન્તર અસંખ્યકાળચક છે, તથા એ ત્રણેનું જઘન્ય અન્તર અન્તર્મહત્ત પ્રમાણુ છે, તે સ્વાયમાંથી| आदिनो નિકળી પરકાયમાં સુહલકભવ પ્રમાણુ એકજ ભવ કરીને પુન: વકાયમાં આવવાથી છે. अन्तरकाळ તથા દેવગતિ નરકગતિ ને મનુષ્યગતિ એ ત્રણને સમુદિતકાળ (કાયસ્થિતિકાળ) સાધિક શતપૃથકૃત્વ (ઘણા સેંકડે) સાગ| રપમ છે, જેથી તિર્થનતિને કોઈ એક જીવ તિય"ચગતિમાથી નિકળી દેવગત્યાદિ ત્રણે ગતિમાં એટલા કાળસુધી ભ્રમણું કરીને ID પુનઃ તિર્યંચગતિમાં અવશ્ય ઉપજે છે, તેથી તિથૈવાતિનું ઉત્કૃષ્ટ અખ્તર સાધિક શતપથફત્વ સાગરોપમ છે, અને મનુષ્યગતિમાં શા ક્ષક્ષકભવપ્રમાણુ એક ભવ કરીને તરત તિય"ચમાં આવે તે જઘન્ય અન્તર અન્તર્મહત્ત થાય છે. [અહિં જઘન્ય અન્તર્મુ અન્તર || #ા તે મનુષ્યગતિમાં જઈ આવવાથી જ થાય છે, કારણ કે દેવ નારકને ૧ ભવ તે જઘન્યથી પણ દશહજાર વર્ષ પ્રમાણે છે. તેથી ||* એ બે ભવ આશ્રયી જઘન્ય અન્તર હેય નહિ. ગાથામાં કેવળ “શત પથફત્વ” કહેલ છે, સાધિકતા કહી નથી તે પણ સાધિક શત પૃથકત્વ અખ્તર જાણવું. - તથા સીવેદ પુરૂષદને એકત્રિતકાળ (કાયસ્થિતિ) પણ સાધિક શતપૃથકત્વ સાગરેપમ છે, જેથી નપુંસકપણું છોડીને એ બે ॥१५८॥ વેદમાં એટલા કાળ સુધી ભમીને પુનઃ નપુંસકવેદ જ પામે છે તેથી નવું વાવેનું ઉત્કૃષ્ટ અન્તર સાધિક શતપથકવ સાગર છે. અહિ કેવળ પુરૂષદને સતતકાળ પણ સાધિક શતપથફત્વ સાગર છે, જે સ્ત્રીવેદને સતતકાળ પૂર્વે કાયસ્થિતિમાં કહ્યા પ્રમાણે
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy