________________
ક
નવ
સમા
॥१५७॥
પૃથ્વી. कायादिनो
अन्तरकाळ
થતા ઇ-આ ગાથામાં વનરપતિથી ઈતર પૃથ્વીકાય અપ્લાય અગ્નિકાય વાયુકાય ને ત્રસકાયનું અત્તર તથા પ્રત્યેક વનસ્પતિનું અન્તર કહે છે
हरिएयरस्स अंतर, असंखया होंति पुग्गलपरहा । अड्डाइज्जपरहा, पत्तेयतरुस्स उक्कोसं ॥२५२॥ આ જાળા:વનરપતિથી ઈતર પૃથ્વી કાયાદિ પાંચકાયનું અન્તર અસંખ્ય પુદગલ પરાવત છે, અને પ્રત્યેક વનસ્પતિનું (=પ્રત્યેક- | પણાનું) ઉત્કૃષ્ટ અખ્તર અઢી પુદગલ પરાવર્ત છે તારપરા
ભાવાર્થ-હરિત એટલે વનસ્પતિ, તેથી ઈતર અવનસ્પતિ એટલે પૃથ્વી જળ અગ્નિ વાયુ ને ત્રસ એ પાંચ કાયનું પ્રત્યેકનું જઘન્ય અત્તર અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્ડર આવલિકાના અસંખ્યાતમા ભાગતુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્ત છે તેની વિગત પૂર્વ ગાથાના ભાવાર્થમાંજ દર્શાવી છે. તથા પ્રત્યેક (વનસ્પતિ વિગેરે)નું જઘન્ય અન્તર અન્તમુહૂર્ત છે તે પૃથ્વીકાયાદિમાં એક ક્ષુલ્લક ભવ કરી પુન: પ્રત્યેક વનસ્પતિમાં આવે તે અપેક્ષાઓ છે, અને ઉત્કૃષ્ટ અન્તર રાા (અઢી) પુદગલપરાવત જેટલે અનન્તકાળ છે, તે આ પ્રમાણે–સાધારણ વનસ્પતિની કાયસ્થિતિ રા પુદ્ગલપરાવત છે, તેમ પૃથ્વીકાય આદિ કોઈપણ પ્રત્યેક શરીરીજીવ પ્રત્યકપણું છોડીને સાધારણ વનસ્પતિમાં રા યુગલપરા સુધી ભવભ્રમણ કરીને પુન: અવશ્ય પ્રત્યેકપણું જ પામે, જેથી પ્રત્યેક વનરપતિનું ઉત્કૃષ્ટ અન્તર રા પુદ્ગલ પર છે. અહિ સામાન્યથી સાધારણ વનસ્પતિ ને પ્રત્યેક વનસ્પતિ એ બેની સમુદિત-એકત્ર કાયરિસ્થિતિ અસંખ્ય પુદગલપરાવત’ છે, પરંતુ એમાંથી કેવળ સાધારણ વનસ્પતિની કાયસ્થિતિ તે માત્ર રા પપલપરા જ છે. અહિં ગાથામાં વાતરક્ષ એ પદને અર્થ છે કે પ્રત્યેક વનસ્પતિનું અખ્તર જણાવનારે છે પરંતુ એ પદને ઉ૫લક્ષણ તરીકે ગણવાથી કેવળ પ્રત્યેક વનરપતિનું જ નહિં પરંતુ પૃથ્વીકાયાદિ પાંચ પ્રત્યેક જીવના દરેકના પ્રત્યેકપણાનું અન્તર રા પુપરા જ
કકક