SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ સમાસ Iકશા काळवाळा भावो | અને એ અસંખ્ય કાળચક્રના સમયે અંગુળના અસંખ્યાતમાં ભાગના આકાશપ્રદેશો જેટલા જ હોય છે તે કારણથી શાહને ઉત્કૃષ્ટ સતતકાળ પંથકર્તાએ અંગુલના અસંખ્યાતમા ભાગને ક્ષેત્ર અપેક્ષાએ ક છે. ૨૩જા ઝવતા – આ ગાળામાં કાયયોગ આદિ ગુણોને જઘન્ય સતતકાળ કહે છે (પૂર્વે કાયાગાદિ જે જે ગુણોને જઘન્યકાળ જ કહ્યા નથી તેને તેને જઘન્યકાળ અહિં કહે છે). . | काओगी नरनाणी, मिच्छंमिस्सा य चक्खुसण्णीय । आहारकसायी विय, जहण्णमंतोमुहत्तंतो ॥२३५॥ જાથા–કાયાગી મનુષ્યગતિ જ્ઞાન મિથ્યાત્વ મિશ્ર ચક્ષુદર્શન સંસી આહારી કષાથી એ સર્વ ગુણને (વા ગુણીઓને ) | જઘન્યકાળ અન્તર્મુહૂર્ત છે ર૩૬ માણા- કાયાગને ઉત્કૃષ્ટ સતત કાળ પૂર્વે અનન્તકાળ કહ્યા છે, અને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. કારણ કે ત્રજીવ જઘન્ય આયુષ્ય સ્થાવરમાં ઉપજી અન્તમું ( ક્ષુલ્લક ભવપ્રમાણુ) જીવી ત્યાં કેવળ કાયયેગી થઈ પુનઃ ત્રસમાં ઉત્પન્ન થાય ત્યારે વચનગી પણ થાય તે અપેક્ષાએ જઘન્યકાળ અન્તમુહૂત્ત છે. અથવા કાયગનિરોધ વખતે કેવલી ભગવંત કેવળ કાયયોગી જ હોય છે માટે, અથવા ત્રણે યોગની લબ્ધિવાળો સંસી પર્યાપ્ત જીવ ત્રણે ભેગના ઉપયોગમાં અન્તર્મુ અન્તમુહૂર્ત પરાવૃત્તિ કરે છે તે અપેક્ષાએ પણ કાયયોગને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત છે. તથા નર એટલે પુરૂષદ વા મનુષ્યત્વ એ બન્નેને પણ જઘન્યકાળ અન્નમું છે, ત્યાં પુરૂષદને જઘન્યકાળ પૂર્વે સ્ત્રીવેદાદિના સતતકાળ પ્રસગે કો છે, અને મનુષ્યપણાને જઘન્યકાળ તે મનુષ્યના અન્તમુહૂર્ત આયુની અપેક્ષાએ છે, કારણ કે તિર્યંચગતિને છવ લબ્ધિઅપર્યાપ્ત મનુષ્યપણે ઉત્પન્ન થઈ અન્તમું ( ક્ષુલ્લકભવ) માત્ર જીવી પુન: તિય"ચમાં ઉત્પન્ન થાય તે અપ સ ૪૨
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy