SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કીર विभंगज्ञान विब्भंगस्स भवठिइ चक्खुस्सुदहीण बे सहस्साई। णाई अपज्जवसिओ, सपज्जवसिओत्ति य अचक्खु॥ શાળાર્ધ–વિલંગજ્ઞાનને કાળ બે ભવરિથતિ એટલે છે, ચક્ષુદર્શનને કાળ બે હજાર સાગરેપમ, અને અચક્ષુદર્શનને કાળ | Ji૪ના |ી અનાદિ અપર્યાવસિત તથા અનાદિ સપર્યવસિત [અભવ્યની અપેક્ષાએ અનાદિઅ૫૦ ભવ્યાપેક્ષાએ અનાદિસપ૦] છે. ર૩૩ * માથાર્થ –પૂર્વે મતિજ્ઞાન આદિ જ્ઞાનને કાળ કહીને હવે તેના પ્રતિપક્ષી ત્રણ અજ્ઞાનને કાળ કહેવાય છે, તેમાં વિમંજનને કાર - કાળ બે ભવસ્થિતિ એટલે છે, તે આ પ્રમાણે-પૂવકેડ વર્ષાયુવાળા મનુષ્ય વા તિર્યંચને કંઈક વ્યક્ત અવસ્થા થયા બાદ ગુણાભાસ ||ગાવોવડે [ મિથ્યાત્વયુક્ત શુભ અધ્યવસાયવડે] વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઈ કાળ કરી સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ઉત્પન્ન થઈ પૂર્ણ ]ાનોનો મઢ ભવપર્યન્ત વિર્ભાગજ્ઞાન રહે છે, ત્યારબાદ ત્યાંથી કાળ કરતી વખતે વિર્ભાગજ્ઞાન નષ્ટ થાય છે, જેથી દેશાન પૂર્વક્રોડ વર્ષાધિક ૩૩ || સાગરેપમ એટલે વિસંગને કાળ છે. તથા મિથ્યાષ્ટિને વિશુદ્ધિ વધતાં વિસંગજ્ઞાન જે સમયે ઉત્પન્ન થયું તેનાજ બીજા સમયે અધિક વિશુદ્ધિવડે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે વિસંગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણમે છે, એ રીતે વિર્ભાગજ્ઞાનને જઘન્યકાળ ૧ સમય છે. ગાથામાં મતિધૃત અજ્ઞાનને કાળ કહ્યો નથી તે અભવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત છે તથા સાદિ સાન્ત છે. તેમાં સાદિ સાન્ત કાળ જઘન્યથી અન્તર્યું ને ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદગલપરાવર્ત તે સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વથી પતિત થઈ પુનઃ એટલા કાળે સમ્યકત્વ પામવાથી સમ્યકત્વના અન્તરકાળ તુલ્ય જાણો. એ રીતે જ્ઞાન ૩ અજ્ઞાનને ક જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો. તથા લબ્ધિરૂપ ચક્ષુનને ઉત્કૃષ્ટ કાળ બેહજાર (૨૦૦૦) સાગરેપમ છે. આ કાળ સિદ્ધાન્ત સાથે વિધવાળે છે, કારણકે સિદ્ધાન્તમાં || ચતુરિન્દ્રિય પંચેન્દ્રિયપણાને એકત્ર સતતકાળ ૧૦૦૦ સાગરોપમ કહ્યો છે એટલું જ નહિ પરંતુ આ ગ્રન્થકર્તાએ પૂર્વે પણ ચતુરિન્દ્રિય
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy