SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ છે ક ત્યારબાદ કોઈપણ મનુષ્ય સાસ્વાદન તથા મિશ્ર ગુણવાળે ન હોય, અર્થાત્ એ બે ગુણસ્થાન અન્તર્મુ-કાળ સુધી મનુષ્યગતિમાં નિરન્તર વર્યાબાદ અવશ્ય અન્તર પડે (વિરહકાળ પ્રાપ્ત થાય). સાસ્વાદન મિશ્રને એ નાનાજીવાશ્રિત ઉત્કૃષ્ટ કાળ મનુષ્યગતિ અપેક્ષાએ કહ્યો, જેથી મનુષ્યગતિમાં જઘન્ય સતતકાળ પણ એથી લઘુ અન્તમુહૂર્ત પ્રમાણુ હોય તે સમજવું સુગમ છે. પુનઃ એ બન્ને ગુણસ્થાનને ચારે ગતિના છે આશ્રયી ઉત્કૃષ્ટ સતતકાળ તો પૂર્વે ૫યોપમના અસંખ્યાતમા ભાગ જેટલે દર્શાવેજ છે, તથા સાસ્વાદનને કાળ અનેકજીવશચિ જઘન્યથી ૧ સમય ને મિશ્રને જઘન્યથી અન્તર્મુહૂર્ત સતતકાળ, અને એક જીવઆશ્રયી સાસ્વાદનને જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા. તેમજ મિશ્રનો જઘન્ય ને ઉત્કૃષ્ટ પણ અન્તઃ સતતકાળ તે પણ પૂર્વે કહેવાઈ ગયો છે. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ગુણસ્થાનનું સતતકાળનું (અવસ્થિતિકાળનું) માગણદ્વારમાં ગતિદ્વારને વિષે દિગ્દર્શનમાત્ર કરાવ્યું. એ રીતિને અનુસરીને ઈન્દ્રિયાદિ શેષ દ્વારોમાં પણ સ્વતઃ વિચારીને કહેવું. ૨૨૮ અથરા –ચાલુ પ્રકરણ ગુણવિભાગકાળનું છે તેથી ૧૪ ગુણસ્થાનરૂપ ગુણોને અવસ્થિતકાળ કહીને હવે ગુણને પ્રસંગ | હોવાથી શેષ યોગ વેદ સંજ્ઞીત્વ આદિ ગુણેમાં પણ એક જીવાશ્રિતકાળ કહેવાય છે— काओगऽणंतकालं, वाससहस्सा उराल बाबीसं । समयतिगं कम्मइओ, सेसा जोगा मुहत्तंतो॥२२९॥ Twાર્થ –કાયયોગને સતતકાળ અનન્ત છે, ઓઢારિક કાગને. સતતકાળ ૨૨હજાર વર્ષ, કામણગને ૩ સમય,ને શેષ શ્રી સવગોને સતતકાળ અન્તમુહૂત્ત છે. પરરલા ભાવાર્થ –મનગ વચનગ ને કાયયોગ એ ત્રણ યોગમાંથી કેવળ કાયયોગ એકેન્દ્રિયને હોય છે, ને હીન્દ્રિયાદિકને વચ જ કે
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy