SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સામુદાયિક આકાર વિચારીએ તે નાગદત (વાંકા હાથીદાંત) સરખો છે, એવા બે બે નાગદત એક પર્વતના એકેક છેડે છે તેથી બે પર્વતના ચાર છેડાએ મળી ૮ નાગદત આકારના અન્તપ છે, તે દરેક નાગદત ઉપર ૭-૭ જુગલક્ષેત્ર છે, જેથી ૫૬ અન્તદ્વીપ થયા, એમાં ભરતક્ષેત્ર પાસે ૨૮ અને એરવતક્ષેત્ર પાસે ૨૮ મળી ૫૯ દ્વીપ થયા. પુનઃ કોઈપણ એક નાગદત ઉપરના સાત ક્ષેત્રો જે અન્તરે રહ્યા છે તે પરસ્પર અન્તર આ પ્રમાણે છે હિમવત પર્વતના પૂર્વ છેડે લવણુ સમુદ્રમાં ઈશાન દિશા તરફ જગતીથી ૩૦૦ એજન દૂર જઈએ તે ૩૦૦ જનના વિ. સ્તારવાળે ગોળ આકારને પહેલે દ્વીપ છે, ત્યાંથી ૪૦૦ એજન દૂર જઈએ ત્યારે ૪૦૦ એજનના વિસ્તારવાળે બીજે દ્વીપ આવે છે, ત્યાંથી ૫૦૦ પેજન દૂર જતાં ૫૦૦ એજનના વિસ્તારવાળા ત્રીજે દ્વીપ આવે છે, ત્યાંથી ૬૦૦ ચોજન દર ૬૦૦ જન વિસ્તારવાળો એ દ્વીપ આવે છે, ત્યાંથી ૭૦૦ એજન દૂર જઈએ ત્યારે ૭૦૦ એજનના વિસ્તારવાળે પાંચમે દ્વીપ આવે છે, ત્યાંથી ૮૦૦ પેજન દૂર જઈએ ત્યારે ૮૦૦ જન વિસ્તારવાળે છઠ્ઠો દ્વીપ આવે છે, ત્યાંથી ૯૦૦ પેજન દૂર જતાં ૯૦૦ જન વિસ્તારવાળે સાતમા દ્વીપ આવે છે. એ પ્રમાણે જેમ પહેલ દ્વીપ જગતીથી ૩૦૦ એજન દૂર છે તેમ બીજે દ્વીપ પહેલા હીપથી અને જગતીથી પણ ૪૦૦ એજન કરે છે. એ રીતે જેમ એક દ્વિીપથી બીજે દ્વીપ જેટલું દૂર છે તેમ તેટલેજ દર જગતીથી પણ છે. તેથી સાતમા દ્વીપ જગતીથી પણ ૯૦૦ એજન દૂર છે, જગતીથી પણ એટલા સરખા કર હોવનું કારણ કે હીપની શ્રે િવક હાથીદાંતના આકારે છે. જે હીની શ્રેણિ સીધી હોત તે અગ્ર અગ્ર દ્વીપ જગતીથી ઘણે ઘણે દૂર પડતે જય. એ પ્રમાણે જેમ ઈશાન દિશામાં ૭ હીપની શ્રેgિ છે તેવી જ છ દ્વીપની શ્રેણિ એ જ છેડે અગ્નિખૂણે છે, અને એ જ પૂર્વ છેડાની બે એવિએ સરખી જ બે શ્રેણિઓ હિમવંત પર્વતના પશ્ચિમ છેડે છે, જેથી હિમવંતપર્વતને લગતી લવણસમુદ્રમાં ચાર હીપએણિએ છે, દરેકમાં સાત સાત યુગક્ષેત્ર છે, જેથી ભારત પાસે ૨૮ અન્તદ્વીપ છે. એવાજ ૨૮ અન્તદ્વીપ અરવતક્ષેત્ર પાસે છે
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy