SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ માવાર્થ-પૂર્વ ગાથામાં અવિરતિ સમ્યગ્દષ્ટિ દેશવિરતિ ને સગીકવત્રી એ ત્રણ ગુણસ્થાનને ઉત્કૃષ્ણકાળ કહીને હવે આ સી ગાથામાં એ ત્રણેને જઘન્યકાળ કહે છે, તે અન્ન મુહૂર્ત પ્રમાણ છે. તે આ પ્રમાણે—અનાદિ મિથ્યાષ્ટિ કઈક જીવ અવિરતિ | સમ્યકત્વભાવ પામીને અન્નમું બાદ તરત મિથ્યાત્વ પામે અથવા દેશવિરતિ આદિ પામે તેપણુ ગુણસ્થાનને ભેદ થવાથી અન્તર્યુ કાળ ગણાય. તેમજ કઈક અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવ અન્તમુહૂત્ત માત્ર દેશવિરતિપણું પામીને ત્યારબાદ અવિરતિપણું Dા પામે અથવા સર્વવિરતિ પામે તે ગુણસ્થાનભેદ થવાથી દેશવિરતિ ગુણસ્થાનને જઘન્યકાળ અનમું ગણાય. તથા અન્તકૃત કેવલી એ અન્તમુહૂત્ત માત્ર કેવલી થઈ તરત અગીપણું પામી સિદ્ધ થાય છે તેથી સગી કેવલી ગુણસ્થાનને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત છે. એ રીતે મિચ્છાદષ્ટિ આદિ પાંચ ને સગી મળી છ ગુણસ્થાને એક જીવાણિત ૫ણુ જધન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો. પ્રમત્તાપ્રમત્તને કાળ હજી Dી આગળ કહેવાશે. પરંતુ તે પહેલાં પકે એટલે ક્ષપકશ્રેણિગત આઠમાં નવમા તથા દશમાં ગુણસ્થાનને કાળ, અનેક જીવ આશ્રયી તેમજ એક છવઆશ્રયી વિચારીએ તો પણ અન્ડમું પ્રમાણ છે. તેમજ અગીને કાળ પણ અન્નમું છે, અને તે પ'અવાકરના ઉચ્ચારકાળ જેટલે ( અ ઈ ઉ જ લુ અથવા ડ ગ ણ ન મ એ પાંચ હસ્વ અક્ષરોને અતિ શીબ નહિં તેમ અતિ વિલંબે નહિ એવી રીતે ઉચારતાં જેટલા કાળ લાગે તેટ) છે. અહિં ક્ષેપકનાં ગુસ્થાને કાળ અખ્તમ કહ્યો તે | દરેકને ભિન્ન ભિન્ન પણ અન્તમુત્ર અને ક્ષપકશ્રેણિને સમુદિત કાળ પણ ઉત્કૃષથી અન્તમુત્ર એક જીવઆશ્રયી છે. તેમજ અનેક છાની અપેક્ષાએ પણ અઢી દ્વીપમાં સવની ક્ષપકશ્રેણિઓને નિરન્તરકાળ અન્તર્મુથી ઉપરાન્ત ન પ્રવર્તે. અનમું ઉપરાન્ત મનુષ્યક્ષેત્રમાં પકઐણિનું અન્તર અવશ્ય પડે. એ રીતે ક્ષેપકેના ગુણસ્થાનને [ગુણવિભાગ કાળ] જાણવે. ક્ષીણમેહ ગુણસ્થાનકનો પણ રોક છવ આશ્રયી: અને અનેક જીવ આશ્રયી જધન્ય કે ઉત્કૃષ્ટ અનવૃત્ત કાળ છે ર૨૪ કor-હવે પ્રમત્ત ને અપ્રમત્ત ગુણસ્થાનને એક જીવાશ્રિત કાળ ને ઉપશમક તથા ઉપશાન્તને એક જીવાશ્રિત ને નનનનન
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy