SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વીવ समासः योगमा ગુરુ काळy प्रमाण nonnnnnn વર્ષના આયુષ્યવાળાને હેય છે, માટે પર્વદોડ વર્ષોમાં સાધિક ૮ વર્ષ જૂના કરે તેટલ (રેશન પૂર્વડ વર્ષ) કાળ દેશવિરતિ | તથા સોગિકેવલીને કહ્યો છે. – અનુત્તરથી આવી મનુષ્ય થઈ સંયમમાસિ વિનાજ જે સભ્યત્વભાવ ચાલુ છે તેના તેજ સમ્યકત્વભાવે અશ્રુતદેવ| લાકમાં ૨૨ સાગરના આયુષ્ય ઉત્પન્ન થાય તે સમ્યકત્વ ગુણને કાળ સાધિક પંચાવન સાગરોપમ કેમ ન હોય ? ઉત્તર–એવા કમવાળું નિરન્તર સમ્યગ્દષ્ટિપણું નહિં હોય અથવા એમાં બીજું કંઈ કારણ હશે તે તે બહુશ્રત જાણે. તથા આ બાબતમાં સિદ્ધાન્તમાં પણ ચોથા ગુણસ્થાનને કાળ એટલેજ કહ્યો છે. [ઇતિવૃત્તિ - ભાવાર્થ] : અવતરવાડ-એજ ૪-૫-૧૩માં ગુણસ્થાનને જધન્યકાળ કહે છે– एपासव जहन्नं, खक्माण अजोगि खीणमोहाणं। नाणाजीवे एगं, परापरठिइ मुहत्तंतो ॥२२॥ જાળું—એ ૪-૫-૧૩માં ગુણસ્થાને તથા ક્ષેપકોને (૮-૯-૧૦મા ગુણને) ક્ષીણુમેહને ને અમીને ૫રને અપર કાળ (ઉત્કૃષ્ટ ને જઘકાળ) અનેક જીવઆશ્રયી તથા એક જીવઆશ્રયી પણ અન્તમુહૂર્ત પ્રમાણ છે. ર૨૪ - ૧ થી ૫સંગ્રહ મૂળત્તિમાં આજે પ્રસંગવાળી ગાથાના અર્થમાં કહ્યું છે કે-જે વેદાય તે વેદક, અર્થાત પ્રથમ સ્થિતિગત મિથ્યાત્વના ક્ષયથી | અને દ્વિતીયસિતિગત મિયાત્વના ઉપશમથી ઉત્પન્ન થયેલ તે ક્ષયટમ સમૃત્વ અને તેજ વેદક વા ક્ષાપશમિક સમ્યકત્વ અવિરતિ | ગુણસ્થાન યુક્ત ઉત્કૃષ્ટથી ૩૩ સાગરે સુધી હોય છે. તે સર્વાર્થ વિનાનાદિકમાં, અને મનુષ્યભવંનાં કેટલાં વર્ષ અધિક, અને જન્યથી તે અન્તર્મુ માત્ર હોય છે, કારણ કે અવિરત ભાવ સહિત ક્ષ૫૦ સમ્યક્તવ અનમું કાળ રહીને ત્યારબાદ મિશ્ર અથવા મિયાત પ્રાપ્ત થાય છે, અથવા જ દેશવિરતિ કે સંર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થાય છે.” એ ઉપરથી સિદ્ધ થાય છે કે ક્ષક્ષેપ સભ્યતા અનુભવમાં કેટલાંક વર્ષો સુધી રહીને દેશવિરતિ વા સર્વવિરતિ પામીને અમ્યુત દેવલોક જાય જેથી ૫૫ સાગરો કાળ ચેથા ગુણને બની શકતું નથી. કકકક કકક Iીરૂના
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy