SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ લીવ ના સમાપ્ત कालानुयोगमा વાયस्थितिनु * * प्रमाण જેટલી છે, તથા પૃથ્વીકાયાદિ પાંચે બાદરમાં સામાન્યપણે ગણવાથી બાદર કેન્દ્રિયની કાયસ્થિતિ અંગુલના અસંખ્યાતમા. આકાશપ્રદેશ તુલ્ય સમયે જેટલી તે પણ કાળથી અસંખ્ય કાળચક્ર જેટલી છે, અર્થાત કે જીવ બાદર એકેન્દ્રિયમાંજ. વારંવાર જન્મ મરણું કરે છે એટલા કાળ સુધી કરે, તેમજ બાઇર વનસ્પતિમાં પણું એટલીજ કાયરિથતિ છે. ર૧પ ' , બાળ-પૂર્વ ગાથામાં બાદર અને સૂકમ એકેન્દ્રિયની કાયસ્થિતિ પર્યાપ્ત અપર્યાપ્ત ભેદ વિના સામાન્યથી કહી, જેથી || | હવે આ ગાથામાં પર્યાપ્ત અપર્યાપ્તના વિશેષભેદથી કહે છે | बायरपज्जत्ताणं, वियल सपज्जस इंदियाणं च । उक्कोसा कायठिई, वाससहस्सा उसंखेज्जा ॥२१६॥ જણા–બાદરપર્યાપ્ત જીવની -વિકલેન્દ્રિયની અને સંપર્યાપ્લેન્દ્રિયની (પચેન્દ્રિયની) ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષ | તથા સંખ્યાતવર્ષાદિ અનુક્રમે છે. ૨૧૬, માથા–એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં કોઈપણ જીવભેદની પરાવૃત્તિ પૂર્વક જીવ જે વારંવાર બાદરપર્યાપ્ત પણેજ ઉત્પન્ન થયા કરે તે શતપૃથકત્વ સાગર૦ સુધી ઉત્પન્ન થાય એ કાયસ્થિતિ બાદરપર્યાપ્તપણાની સામાન્યથી છે. પરંતુ જે વિશેષભેદે વિચારીએ તે બાદરપર્યાપ્ત પૃથ્વીકાયની કાયસ્થિતિ સંખ્યાત હજર વર્ષની છે, એ પૃથ્વીકાયરૂપ વિશેષભેદની અપેક્ષાએજ ગાથામાં બાદરપર્યાપ્તની કાયસ્થિતિ કહી છે, તથા બા૫૦. અપ્લાયની, બા૦૫૦ વાયુની અને બ૦૫૦ પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ પણ સંખ્યાત હજાર વર્ષ છે, પરંતુ બાદરપર્યાપ્ત અમિકાયની કાયસ્થિતિ તો સંખ્યાત દિવસ માત્ર છે, અને બા૦૫૦ નિગદની કાયસ્થિતિ તે માત્ર અન્તનું પ્રમાણુજ છે. પર્યાપ્ત હીન્દ્રિયની સંખ્યાત વર્ષ, અને પર્યાપ્ત ત્રિીન્દ્રિયની સંખ્યાત દિવસ, ને પર્યાપ્ત ચતુરિન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાત માસની * * (૨૨૬ાા wદરા:
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy