SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ alીનગર કાળવાળા જે 'ભવસ્થકેવલી તે સમય કયો અને પાંચ હસ્તાક્ષર કાળ પૂર્ણ થયા બાદ લોકાતે પહોંચેલા સિદ્ધો તે સમગ્ર ૩યોની કહેવાય, જેથી અગીરૂપ ૧૪મા જીવભેદમાં સિદ્ધોને પણ સમાવેશ થયો છે એમ જાણવું, અને તેથી એ ૧૪ જીવસમાસમાં સર્વ જીવ માત્રને સંગ્રહ થયે છે ૧ અવતર—એ ૧૪ જીવસમાસને ગતિ આદિ ચૌદ માગણદ્વારે વિચારવાના છે તેથી પ્રથમ ગતિમાર્ગણા કઈ અને કેટલા | ભેદવાળી છે તે વિચારાય છે. निरयगई तिरिमणुया देवगइ चेव होइ सिद्धिगई। नेरइया उण नेया, सत्तविहा पुढविभेएणं ॥११॥ થાર્થ –નરકગતિ-તિર્યંચગતિ–મનુષ્યગતિ-દેવગતિ-અને પાંચમી નિશ્ચય સિદ્ધિગતિ એ ૫ ગતિમાર્ગણા છે, તેમાં પુનઃ નારક છ સાત પૃથ્વીઓના ભેદથી સાત પ્રકારના છે. ૧૧ ભાવાર્થ-ગાથાર્થવતુ સુગમ છે દા. અત્તર-પૂર્વગાથામાં ગતિમાગણાને અગે નરકગતિમાં વર્તતા નારાજી સાત પૃથ્વીભેદથી સાત પ્રકારના કહ્યા છે તે સાત પ્રકારની પૃથ્વી કઈ કઈ તે આ ગાથામાં કહેવાય છે— घम्मा वंसा सेला, होइ तहाअंजणा य रिट्ठा य । मघवत्ति माघवत्ति य, पुढवीणं नामधेयाइं॥१२॥ * સર્વસંસારી જીના સંગ્રહની અપેક્ષાએ ગતિમાર્ગણ ૪ પ્રકારની જ પ્રસિદ્ધ છે, પરંતુ અહિં સર્વ જીવમાત્રના સંગ્રહની અપેક્ષાએ ગતિમાણા ૫ પ્રકાસ્ની કહી છે, શેષ માર્ગથાઓ પણ એજ રીતે કહેવાશે. નજર Ex.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy