SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નીવ મા Ro નિષ્કપ નિશ્ચલ અવસ્થાવાળા થાય છે. શત્રુ પર્વતના ફાસ્વામિ જે મેરૂપર્યંત તેના સરખી અચળ-સ્થિરતા અહિ પ્રાપ્ત થવાથી એને રાજેશી વાળ પણ કહે છે. આવી સર્વથા નિશ્ચેષ્ટ અવસ્થામાં સત્તાગત ૮૫ પ્રકૃતિમાંથી ઉપાન્ય સમયે ૭૩ અને અન્ય સમયે ૧૨ પ્રકૃતિના ક્ષય કરી જીવ નિર્વાણુ પામે છે અને ઉપજ ગતિએ સમશ્રેણિએ લેાકાન્ત જાય છે. એ ૧૪ મે જીવસમાસ કહો, એ ૧૪ જીવસમાસ એટલે સર્વ જીવરાશિના સંગ્રહ થાય એવા (ગુણુભેકથી) ૧૪ જીવભેદ તે અનુક્રમે આ પ્રણમાં ગતિ આદિ માગ ણાસ્થાનામાં વિચારવાના છે. પ્રા અવસરન—આ ચાલુ પ્રકરણમાં સર્વ જીવરાશિને ૧૪ ભેદમાં ગણીને ૧૪ જીવસમાસ મ્હા એમ કહેા છે. તે ૧૪ ગુણસ્થાનરૂપ એ ૧૪ જીવસમાસમાં સિદ્ધના જીવ અન્તત થતા નથી, કારણુ કે ૧૪ ગુણસ્થાનરૂપ ચૌદ જીવસમાસમાં સંસારી જીવાનેજ સમાવેશ થાય છે, ત્યારે સિદ્ધ થવાના સગ્રહ કેવી રીતે કરવા? તે સમધિ આ ગાથા દર્શાવાય છે. दुविहा होंति अजोगी सभवा अभवा निरुद्धजोगी य। इह सभवा अभवा उण सिद्धा जे सव्वभवमुक्का ॥१०॥ ગાથાર્થ—અયે;ગી જીવ એ પ્રકારના છે, સભવ ને અબવ ( સ'સારી અને મુક્તિના), ત્યાં જે નિરૂદ્ધ યોગવાળા ( રાફેલ ચાગવાળા) અયેાગી તે સલવ અયાગી, અને જે સવભવથી વિમુક્ત થયેલા સિદ્ધો તે અભવ યાગી કહેવાય, ૫૧૦ના મવાર્થ:—૧૪ ગુણભેદમાં જે ચૌદમા યાગી ભેદ છે તે કર્મગ્રંથની પદ્ધતિએ ગુણુસ્થાન રૂપે ગણતાં સ'સારી જીવનેાજ ભેદ છે પરન્તુ તે પદ્ધતિએ ન ગણતાં સામાન્યથી ણુના ભેદે જીવના ભેદ ગણીએ તે યાગી ગુણ સ'સારીને અને સિદ્ધને પણ છે. તેમાં તેમે ગુણસ્થાને યોગનિરોધ ક્રિયા કરીને સ ચાગ રાઇ જતાં ભયાગી થયેલા શૈલેશી અવસ્થાવાળા પાંચ હેસ્માક્ષર समास በረሀ
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy