________________
Hortatura
સમુદ્દઘાત કયા કયા છે તે આ ગાથામાં દર્શાવે છે– वेयण कसाय मरणे, वेउब्विय तेयए य आहारे। केवलियसमुग्याए, सत्त य मणुएसुनायव्वा ॥१९२॥
થાઈ–વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્રઘાત, મરણસમુઘાત, વૈક્રિય સમુઘાત, તેજસ સમુદૃઘાત, આહારક સમુઘાત અને કેવલિ સમુદ્ધાત એ સાત સમુદ્રઘાત મનુષ્યને વિષે [ ગજપર્યાપ્ત સંખ્યાતાયુવાળા મનુષ્યને ] હાય છે. ૧૯૨ા
T સ્પર્શના પ્રસંગમાં ૭ સમુદઘાત - માવા–ર–એકીભાવે ઉત્તરપ્રબલપણે ઘાંત વેદનીય આદિ કર્મપ્રદેશને ઘાત-નાશ જેમાં થાય તે મુવત. એમાં વેદનીયાદિ કમના અનુભવજ્ઞાન વડે જીવે એકરૂપ થાય છે, એટલે એ સિવાય બીજા જ્ઞાનનો અનુભવ થતો નથી તેથી જીવ અને વેદનીયાદિનું અનુભવજ્ઞાન એ બે (વેઢનીયાદિ સમુદુઘાત વખતે) એકરૂપ થઈ જાય છે માટે એ રીતે અહિં એકીભાવ જાણવો. પુનઃ એવા એકીભાવ પૂર્વક વેદનીયાદિ કમેને ઘણે નાશ થાય છે માટે જીવના એવા પ્રકારના પ્રયત્નવિશેષને મુદ્દાત કહ્યો છે તે આ પ્રમાણે
? વેના મુવત-અશાતા વેદનીયથી ઉત્પન્ન થયેલી પીડા વડે વ્યાકુળ થયેલો જીવ અનન્તાનઃ કર્મસ્ક વડે વ્યાપ્ત એવા પિતાના આત્મપ્રદેશને શરીરથી બહાર પણ ફેંકે છે, અને તે બહાર કાઢેલા જીવપ્રદેશો વડે ઉદર મુખ બાહુ આદિ પિલાણ ભાગને તથા કંધાદિકના (ખભા વિગેરેના) આંતરાએાને પૂરી લંબાઈમાં ને પહોળાઈમાં શરીર માત્ર ક્ષેત્રને વ્યાપોને (અર્થાત્ શરીર ક્ષેત્રપ્રમાણ ઘન ઇંડાકાર થઈને, એવી અવસ્થામાં અન્તમુહૂર સુધી રહે છે, અને એ અનમુ કાળમાં અશાતા વેદનીયન ઘણા કર્મપ્રદેશને (ઉદીરણ વડે ઉદયમાં લાવી) નિજેરે છે, અને ત્યારબાદ સમુદ્રઘાતથી નિવૃત્ત થઈને