________________
લેકમાં છે, અને પુદ્ગલે સર્વલેકમાં છે. ૧૮૨ - માવાઈ—ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. જેથી લોકાકાને એક પણ પ્રદેશ એ નથી કે જેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને એકેક પ્રદેશ ન હય, એ પ્રમાણે ત્રણ વસ્તુઓ (ધર્મા, અધર્મા કાકાશ) એક સરખા આકારવાળી પરસ્પર અનુગત, અને સમાન ક્ષેત્રવાળી છે, માટે કાકાશના દરેક પ્રદેશમાં એક પ્રદેશ ધર્માને એક પ્રદેશ અધર્માને રહ્યો છે, અને તેથી જેટલા પ્રદેશ કાકાશના તેટલાજ તુલ્ય સંખ્યાવાળા ધર્માના પ્રદેશ છે, અને તેટલાજ તુલ્ય અધર્માના પ્રદેશ છે. તથા જે વિશાખ સંસ્થાન લેકાકાશનું છે તે જ વૈશાખ સસ્થાન ધર્માનું તથા અધમ નું છે.
તથા આકાશાસ્તિકાય કાકાશમાં અને લેકાકાશની બહાર પણ છે, ત્યાં કાકાશનું અને લોકબહારનું આકાશ ભિન્ન નથી, પરંતુ જેટલા આકાશમાં ધર્મા, અધમ, વ્યાપ્ત છે તેટલાજ આકાશનું નામ લેકાકાશ ને શેષ સવ અલકાકાશ ગણાય. જેથી લોકબહાર અલેક અનન્તાનન્ત યોજન અને અપાર છે, અને કાકાશ તે ૧૪ રજજુ પ્રમાણુ પરિમિત છે.
તથા કાળદ્રવ્ય અઢી દ્વીપ જેટલા [૪૫૦૦૦૦૦-પીસ્તાલીસ લાખ જન પ્રમાણુ ] મનુષ્ય ક્ષેત્રમાં જ કહ્યું તેનું કારણ કે 2] સમય આવલિકા મુહુ દિવસ માસ વર્ષ આદિ વ્યવહારકાળ સૂર્ય ચંદ્રની ગતિના આધારે છે, અને સૂર્ય ચંદ્રની ગતિ માત્ર ૪ મનુષ્યક્ષેત્રમાં જ છે. અન્યથા દ્રવ્યની વતના રૂપ નિશ્ચયકાળ (વાસ્તવિક કાળ) તે લોકાલેલકમાં સર્વત્ર છે.
તથા પુદ્ગલાસ્તિકાયમાં પરમાણુ ઢિપ્રદેશથી અનન્તપ્રદેશી સુધીના દરેક પ્રકારના છે એ દરેક સંપૂર્ણ કાકાશમાં છે માટે પુદ્ગલનું ક્ષેત્ર સવક છે. ૧૮રા થનાર (સની થાળ) ક્ષેત્રદ્વારમ્ IIષમારૂં ૧ ક્ષેત્રમ્ II
અવતાન–એ પ્રમાણે દંતપવહવળવા ઈત્યાદિ પ્રસ્તુત દ્વારમાં ત્રીજું ક્ષેત્રદ્વાર કહીને હવે સૂના (૪થું દ્વાર ) કહે છે –
વર-જ-રરરક