________________
વીવ
૨૦૫
*
स्पर्शनानो
નજીકન
એ સ્થાનેને અધિકાર હેવાથી જીવાસ્તિકાયના ક્ષેત્રરૂપેજ એ ત્રણે સ્થાન કેઈપણ વખતે વર્તમાનકાળ આશ્રયી જાણવાં. અછવાસ્તિકામાં પુદ્ગલાસ્તિકાયના સ્થાનેની વિવક્ષા જુદી રીતે થઈ શકે છે માટે એ ત્રણ સ્થાને અજીવસમાસને અગે નથી.
समासः | તથા પૂર્વકાળમાં પણ જે ક્ષેત્ર વિગ્રહ ગતિ વડે સ્પર્શાયું હોય તેને પણ લક્ષમાં લઈએ તે તેના સ્થાનને જૂના કહેવાય. | જેમ દેશવિરત જીવનું સ્વસ્થાન તિર્યગલેકમાં જ હોય છે, પરંતુ દેશવિરતિ જીવ મરણ સમુદ્દઘાત વડે બારમા અશ્રુતલેક
ક્ષેત્ર અને પર્યન્ત દીર્ઘ દંડાકાર થઈ શકે છે તેથી સમુઘાત ક્ષેત્ર ૪૬ રજજુ ગણાય છે, અને મરણ પામતાં વિગ્રહગતિએ પણ તે દીઘ દંડાકાર થવાથી ૬ રજજુ ઉ૫પાત ક્ષેત્ર ગણાય, તથા ઉત્પન્ન થયા બાદ પણ તદન નજીકના ભૂતકાળમાંજ છ રાજ तफावत | સ્પશેલા હેવાથી ૬ રજજુની સ્પર્શનાવાળે ગણાય.
અહિં પૂર્વબદ્ધ નરકાયુ છવ સર્વવિરતિ પામે છે માટે તેવા સર્વવિરત શ્રુતજ્ઞાનીની છઠ્ઠી નરકે પણ ઉત્પત્તિ હોવાથી ત્યાં સુધીના ૫ રજજુ અને ઉર્વ દેવલોકમાં અનુત્તરે પણ ઉત્પન્ન થતા હોવાથી ૭ રાજુ મળી ૧૨ રજવનું સ્પેશના ક્ષેત્ર છે.'
અવસરળ – આ ગાળામાં અવસમાસમાં ક્ષેત્ર કહે છે– लोए धम्माऽधम्मा लोयाऽलोए य होइ आगासं । कालो माणुसलोए, उ पोग्गला सव्वलोयम्मि ॥१८२॥ માથાર્થ –ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય સંપૂર્ણ લેકમાં છે, આકાશાસ્તિકાય લેકમાં અને અલાકમાં છે, કાળ મનુષ્ય-8િ
Holl x ઘણા ગ્રંથમાં અશ્રુતદેવલોક રત્નપ્રભાથી ૫ રજજુ દૂર કરે છે, અને આ ગ્રંથમાં એ ગાથાની વૃત્તિમાં દેશવિરતિને અય્યત સુધી જવામાં ૬ ૨જુ સ્પર્શના કહી છે તે મતાન્તર રૂપે સંભવે.
***નવર