SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ બન - શરીર પ્રમાણે તે ઉત્પન્ન થતી વખતે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે. પૃથ્વીકાય આદિકનું શરીર પ્રમાણ તો છે समास: જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંગુલને અસંખ્યાતમે ભાગ આગળ કહેવાશે. ૧૭૦મા બગસરા –આ ૧૭૧થી ૧૫ ગાથા સુધીમાં તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદનું શરીરપ્રમાણુ કહે છેI? ૦૦મક &| जल थल खह सम्मुच्छिम तिरियअपजसया विहस्थीओ। जलसम्मुच्छिमपज्जत्तयाण अह जोयणसहस्सा Jएकेंद्रियादि जीवोना 1 જાથા-સમૃદ્ઘિમ અપર્યાપ્ત જલચર સ્થલચર ઉરઃ'પરિસર્પ ભુજપરિસર્ષ અને ખેચર એ પાંચ પ્રકારના તિર્યંચ પાંચેન્દ્રિ शरीरk 8] ચોનું શરીરપ્રમાણુ ૧ વેત પ્રમાણુ હોય છે, અને સમૂર્ણિમ પર્યાપ્ત જળચરે ૧૦૦૦ જન દેહપ્રમાણુવાળા હોય છે. ૧૭૧ प्रमाण જો ભાવાર્થ-સમૂરિઈમ અપર્યાપ્ત જલચરાદિ નું ૧ વેત પ્રમાણુ ઉત્કૃષ્ટ શરીર જાણવું, જઘન્યથી તે અંગુલાસંખ્યભાગ પ્રમાણ છે. સમૂર્ણિમ જલચરે નદી તળાવ વિગેરે નાના જળાશયોમાં જઘન્યથી અંગુલાસપેયભાગ પ્રમાણુ ઉત્પન્ન થાય છે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં મહાન જલચરો ૧૦૦૦ યોજનપ્રમાણને હોય છે [વૃત્તિમાં લઘુ જળાશયોમાં ઉત્પન્ન થયેલાની જઘન્ય અવગાહના અંગુલાસંખ્યયભાગ લીધી તે સમ્યક સમજાય તેવી નથી, કારણકે કોઈપણ દારિક શરીરી જીવ પ્રારંભમાં ન ઉત્પન્ન થતી વખતે કેઈપણ સ્થાને અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પન્ન થાય છે, તે લધુ જળાશયોમાં જળચરનું જઘન્ય | શરીર ને સ્વયંભૂરમણમાં ઉત્કૃષ્ટ શરીર હોય તે કઈ રીતે હશે તે સમજવા યોગ્ય છે. પુનઃ આ પ્રકાર કેવળ સમૂહ જળચરો ઝા માટેજ લખ્યો છે બીજા કોઈ માટે એવી વિલક્ષણતા દર્શાવી નથી માટે સત્ય શું હશે તે શ્રી બહુશ્રુતગમ્ય.] એ પ્રમાણે ૨૦ | ભેદમાંથી ૬ ભેદનું શરીર પ્રમાણુ કર્યું. ૧૭૧૫ IIકમી ૧ નાથામાં ઉપસિપ ને ભુજપરિસર્પ નથી કા, પરન્તુ નિમાં કહત છે. • એ ૨ આ ગાથામાં ૫ અપર્યાપ્તનું વેંત પ્રમાણુ શરીર કહ્યું છે તે અપર્યાપ્ત જળચરાદિનું કહ્યું છે, જેથી એ જીવો અપર્યાપ્ત અવસ્થામાં પણ એવા - - - - અને
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy