SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ છે. | તિ નાશ શરીર થોત્રમ્ | અથરાળ—એ પ્રમાણે નરકગતિના છનું ક્ષેત્રપ્રમાણુ કહીને હવે તિર્યંચગતિના છાનું ક્ષેત્રમાણુ કહેવાની ઈચ્છાએ પ્રથમ શ્રીન્દ્રિયાદિકનું શરીરપ્રમાણુ કહે છે [એકેન્દ્રિય પ્રથમ કહેવા યોગ્ય છે તે પણ આગળ કહેવાશે]. बारस य जोयणाई, तिगाउयं जोयणं च बोद्धव्वं । बेइंदियाइयाणं, हरिएसु सहस्समब्भहियं ॥१७॥ જાપાર્થ – હીન્દ્રિયાદિ ત્રણ વિકેન્દ્રિયનું શરીર પ્રમાણુ ઉત્કૃષ્ટથી અનું ક્રમે ૧૨ એજન ૩ ગાઉ અને ૧ જન જાણવું, તથા હરિતકાયનું (વનસ્પતિકાયનું) શરીરપ્રમાણ ૧૦૦૦ (હજાર) એજનથી કંઈક અધિક જાણુવું, ૧૭૦ માણાર્વ–કીન્દ્રિમાં શંખ વિગેરે ૧૨ જન જેવડા હોય છે. તથા ચક્રવતિના સિન્ય વિગેરે નિવાસેની નીચે આસાલિક જાતિને જીવ ઉત્પન્ન થઈ તરત અન્તર્મુમાં ૧૨ યોજન પ્રમાણને થઈ મરણ પામતાં જમીનમાં મોટો ખાડો પડતાં તે ચક્રવતિનું સન્યાદિ વિનાશ પામે છે તે 'આસાલિક જીવ પણ ૧૨ જન પ્રમાણુને છે. તથા કાનખજૂરા વિગેરે ત્રીન્દ્રિયજીનું ૩ ગાઉ અને ભ્રમર આદિ ચતુરિન્દ્રિય જીવેનું શરીર ૧ જનપ્રમાણ હોય છે. તથા વનસ્પતિકાયમાં ઉત્સુધાંશુલથી એક હજાર જનના ઉંડા સમુદ્રાદિ મેટા જળાશયમાં રહેલી લતાઓ વલ્લો ને કમળ વિગેરે વનસ્પતિઓ કંઈક અધિક એક હજાર જનપ્રમાણ છે, એવી મોટી વનસ્પતિઓ ઉલ્લેષાંશુલ પ્રમાણુવાળી ૧૦૦૦ જનની ઉંડાઈમાંથી વધતા વધતા પાણી ઉપર | તરે છે. તેથી કંઈક અધિક હજાર વૈજન ઉચાઈ કહી છે. તેથી વધારે ઉંડા સમુદ્રાદિમાં વધેલા કમળ આદિ પદ્મદ્રહના સા કમળની જેમ પૃથ્વીરૂપ છે ૫ણુ વનસ્પતિ રૂપ નથી, એ રીતે એ ચારેનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણુ કહ્યું. અને એ ચારેનું જઘન્ય ૧ અહિં એ આસાલિક જીવને દીન્દ્રિયમાં ગમે છે, પરંતુ ધ અન્ય ગ્રંથમાં એને સમુચ્છિક પંચેન્દ્રિય કહે છે,
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy