SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કર બંધાતી પ્રકૃતિમાં નહિં બંધાતી અશુભ પ્રકૃતિને પ્રતિસમય અસંખ્યગુણ અસંખ્યગુણ સંક્રમ કર (પુદ્ગલે પ્રક્ષેપવા) તે ગુણવંત્રી પર્વે બંધાતી સ્થિતિથી ૫૫મને અસંખ્યાતમે ભાગ હીન સ્થિતિ બાંધવી તે મનવ રિચતિવંદ. જે અન્તર્યું અનર્મને અન્તરે ન્યુન ન્યૂન બંધાય છે તે. એ રીતે એ પાંચ અપૂર્વકરાવાળું અપૂર્વકરણ ઉપશમ શ્રેણિવંતને પણ હોય છે અને ક્ષપકશ્રેણિવતને પશુ હોય છે તેથી ઉપશામકઅપૂર્વકરણ અને ક્ષપકઅપૂર્વકરણ એમ બે ભેટે છે, એ આઠમા છવસમાસ. - ૧ નિવૃત્તિ વન-અહિં નિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ-તફાવત-વિલક્ષણતા. તે જેમાં નથી તે અનિવૃત્તિ, અર્થાત્ આ ગુ9સ્થાનના પ્રથમ સમયમાં જેટલા છ સાથે દાખલ થયા હોય તે સર્વ ના અધ્યવસાયમાં કોઈ પણ ફેરફાર-તફાવત-ભિન્નતા વિલક્ષણતા રૂપ વ્યાવૃત્તિ-નિવૃત્તિ હોતી નથી, પરંતુ સર્વ જીના અધ્યવસાયે એક સરખા તુલ્ય હોય છે. તેમજ બીજી | સમયને અયવસાય છે કે પ્રથમ સમયાધ્યવસાયથી અનતગુણ વિશુદ્ધ છે, પરંતુ બીજ સમયમાં વર્તતા સવ ના અધ્યવસાયે તે એક સરખા સમાનજ હોય છે, એ રીતે અનિવૃત્તિના અન્તર્મુના જેટલા સમય છે તેટલા સમયે સ્વસ્વગત છના અધ્યવસાયની વિલક્ષણતા ૩૫ નિવૃત્તિ રહિત હોવાથી આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિ કરણ છે. અપૂર્વ કરણમાં પ્રારંભાયલા સ્થિતિવાતાદિ પાંચે પદાર્થો અહિં પણ પ્રવર્તે છે. પુન: આ ગુણસ્થાન સુધી બાદર સંપાયને-કષાયને ઉદય જીવને હોય છે તેથી ૫ર્યોદયની મુખ્યતાએ આ ગુણસ્થાનનું-જીવસમાસનું “અનિવૃત્તિ બાદર સંપરાય” એવું પણ નામ છે. આ ગુણસ્થાન પણ ઉપશામક અને ક્ષક કે બે પ્રકારનું છે. પર્વોક્ત અપૂર્વકરણમાં કઈ પ્રકૃતિ ઉપશમતી કે ક્ષય પામતી નથી પરંતુ શ્રેણિ સંબંધિ કમપ્રકૃતિને ઉપશમ વા ક્ષય આ ગુણસ્થાનથી જ શરૂ થાય છે, જેથી-ઉપશમશ્રેણિવાળો છવ આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિએમાંથી સંતાન સિવાયની ૨૦ પ્રકૃતિને ઉપશાન કરે છે [ સંભ ૧૦મે ઉપશાન્ત થશે, અને ક્ષપકશ્રેણિવંત જીવ એ ૨૦ માહનીય ઉપરાન્ત યાનચિંત્રિક-નરક ૨વિચ ૨-૪ મુજાતિ-આતપ-ઉદ્યોત-સૂક્ષમ-સ્થા-સાધારણ k 0-%
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy