________________
વીવ
समास
Iધા
કનક રત-વOEM
અન્તર્મુથી અધિક પ્રમાદ રહે તે એ જીવ નીચેના દેશવિરતાદિ ગુણમાં ઉતરી જાય છે. આ ગુણસ્થાનવાળા જીવે સાધુ ગણાય છે. આ ગુણ૦ સુધી એને આવશ્યકાદિ બાહ્ય અનુષ્ઠાને અવશ્ય કરણીય છે.
૭ યમર વિરત–આ ગુણસ્થાનવાળા જીવો સર્વવિરતિવંત અને અપ્રમાદી હોય છે. જો કે સંજવલન કષાયના ઉદયથી ઈન્દ્રિયાનુકૂળ વિષયાદિ પ્રત્યે સરાગી છે. તે પણ તે વિષયાદિકમાં વ્યક્ત ઉપગવાળા નથી. અન્તમું સુધી આત્મસ્વરૂપની રમતાવાળા ધ્યાનસ્થ હોય છે. આ ગુણમાં પ્રતિકમણાદિ બાહ્ય ક્રિયાઓ નથી, કારણ કે આ ગુણસ્થાન આત્મધ્યાનમય હોવાથી પ્રતિકમણાદિ બાહ્ય ક્રિયામાંથી પ્રાપ્ત કરવા યોગ્ય ફળ એમાં વિદ્યમાન જ છે. આવશ્યક આદિ બાહ્ય અનુષ્ઠાને જીવને અપ્રમાદી બનાવવાને અને આત્મધ્યાનમાં રમણુતા કરાવવાનું છે તે બન્ને વસ્તુઓ અહિં વિદ્યમાન છે. શ્રેણિમાં આરોહ-ચઢવા માટે પણું આ ગુણસ્થાનનીજ વિશુદ્ધિ ઉપયોગી છે, કારણ કે ચારિત્ર મોહનીયને ઉપશમાવવાનાં અને ક્ષય કરવાનાં યથાપ્રવૃત્તકરણે અહિં કર્યા પછી જ ઉપશમશ્રેણિ વા ક્ષપકશ્રેણિને પ્રારંભ કરી શકે છે. આ ગુણસ્થાન પણ અન્ત”૦થી અધિક ટકતું નથી, અન્તમુંબાદ પ્રમત્તે આવે, અને શ્રેણિએ ચઢવું હોય તે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને જાય. એ પ્રકારને આ સાતમ છવસમાસ (જીવદગુણભેદ) કો,
૮ પૂર્વવાર–સપૂર્વ એટલે પૂર્વે નહિ પ્રવર્તેલાં એવાં સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમ-અભિનવ સ્થિતિબંધ એ પાંચ સરળ પરિણામ વા ક્રિયાઓ જેમાં પ્રારંભાય છે તે. ત્યાં કમની માટી સ્થિતિને અપવર્તન કરણુવડે અલ્પ કરવી તે સ્થિતિવાત, કમના ઘણા રસને અપવર્તનાકરણવડે અલ્પ કરે તે થાત, એ સ્થિતિઘાત અને રસઘાતવાળા કમપુદગલેને ઉપરની સ્થિતિમાંથી ઉતારી ઉદયસમયથી અન્તર્યું. જેટલી સ્થિતિમાં શીધ્ર ક્ષય કરવાને પ્રતિસમય અસંખ્યગુણ અસંખ્યગુણું પ્રક્ષેપવા તે ગુગળ,
х+4+4+4+4+4+4+4+
III
4+4С
4