SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગર समास: I/૭AIL | पल्योपम सागरोपमनु स्वरुप જાથાર્થ –દર સો સે વર્ષે એકેક બાદર રામખંડ આહસ્તાં–બહાર કાઢતાં એટલે કાળ થાય તેટલે બાદરઅદ્ધા પલ્યોપમને કાળ કહેવાય, અને તે સંખ્યાત કોડવર્ષ પ્રમાણ છે. ૧૩૫ માવા-ઉદ્ધાર પરના પ્રમાણ માટે એકેક બાદર વાલાચ સમયે સમયે કાઢવામાં આવતું હતું તેને બદલે અદ્ધા ૫૦ ના પ્રમાણ માટે એજ એકેક બાદર વાલાને સો સો વર્ષે કાઢવાને હેાય છેઅને એ પ્રમાણે સંપૂર્ણ કુ ખાલી થતાં સંખ્યાત ક્રોડ વર્ષે વ્યતીત થાય છે. ૧૨૫ અવતરણ – આ ગાળામાં સૂકા પવનનું પ્રમાણ કહે છે– वाससए वाससए, एकेके अवहियम्मि सुहुमम्मि। सुहुमे अद्धापल्ले, हवंति वासा असंखेजा ॥१२६॥ જાથાર્થ દર સો સો વર્ષે સૂક્ષમ વાલાને અપહરતાં સૂક્ષમ અદ્ધા પપમ થાય છે, અને તે કુ ખાલી થતાં અસંખ્યાત વર્ષો થાય છે. ૧૨૬ માવાર્થ–બાદરઅદ્ધા પાપમના પ્રમાણ માટે બાદર વાલાઝ કાઢવામાં આવ્યા હતા તેને બદલે અહિં દરેક રમખંડના અસંખ્યાત સૂક્ષમખંડ કરીને કુ ભરીને દર સો સો વર્ષે એકેક સૂમ રામખંડ કાઢતાં તે ઘનવૃત્ત ક અસંખ્યાત વષે એટલે અસંખ્યાત કોડવર્ષે ખાલી થાય છે, માટે એટલે કાળ તે સૂઅદ્ધા પલ્યોપમને કહેવાય. ૧૨૬ અવાર–એ પ્રમાણે બાદર અદ્ધા અને સૂક્ષ્મ અદ્ધા પાપમનું પ્રમાણુ કહીને હવે એ બન્ને પ્રકારના સાગરોપમનું | પ્રમાણુ કહે છે. | एएसिं पल्लाणं, कोडाकोडी हवेज दसगुणिया। तं सागरोवमस्स उ, परिमाणं हवइ एक्कस्स ॥१२७॥
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy