SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ નયુતાંગ આવે, તેને પુનઃ ૮૪ લાખે ગુણતાં ૧ નયુત થાય, નયુતને ૮૪ લાખે ગુણતાં નલિનાંગ થાય, નલિનાંગને ચારાની લાખે ગુણતાં નલિન થાય, નલિનને ચોરાસી લાખે ગુણતાં મહાનલિનાંગ થાય, ને મહાનલિનાંગને ચોરાસી લાખે ગુણતાં મહાનલિન થાય. એ પ્રમાણુ પદ્મ ઇત્યાદિ સંખ્યા પણ પધાંગ ને પદ્મ એ રીતે બે બે જાણવી, ગાથામાં પદ્મથી હુક સુધીની સંખ્યામાં અંગ પદવાળું નામ જોકે નથી કહ્યું, પણ એ દરેક નામ અંગપદ સહિત બે બે જાણવાં. તથા પ્રયુત અને શીર્ષપ્રહેલિકા પદ પણ અંગ સહિત બે બે નામવાળાં જાણવાં, જેથી સર્વ નામે પૂવ ગથી પ્રારંભીને શીર્ષપ્રહેલિકા સુધીમાં ૨૮ જાણવાં, ત્યાં શીર્ષપ્રહે. લિકાને છેલે અંક ૧૯૪ આંકડાને થાય છે તે આ પ્રમાણે-[ ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૬૭૫૬૯૬૪૦૬૨૧૮ ૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ એ ૪) પ્રમાણે ૫૪ આંક ને ૧૪૦ શન્ય મળી ૧૯૪ આંકડાની સંખ્યા તે શીર્ષ પ્રહેલિકા કહેવાય છે, અહિ કવચિત્ કવચિત શાસ્ત્રોમાં નામને વા કમને તફાવત પણ આવે છે તેથી સમહ ન કર. ૧૧૪-૧૧પા અવતરણ-શીર્ષપ્રહેલિકાના અંકથી આગળ-ઉપર કઈ સંખ્યા ગણવી છે? તે કહે છેएवं एसो कालो, वासच्छेएण संखमुवयाइ। तेण परमसंखेजो, कालो उवमाए नायव्वो ॥११६॥ જાથાર્થ – એ પ્રમાણે આ કાળ વિભાગ પ્રમાણુ વર્ષ છેદવડે (વર્ષવિભાગ વડે અથવા વર્ષની ગણત્રીથી) સંખ્યાત કાળ કહેવાય Rી છે, અને ત્યાંથી આગળ-ઉપર અસંખ્યાત કાળ તે પલ્યની ઉપમાવડે જાણુ. ૧૧૬ માથાર્થ –એ પ્રમાણે ૧૦ વર્ષથી શીર્ષપ્રહેલિકા સુધીના વર્ષ સંખ્યાવાળા કાળભેદે [ ૧૦ વર્ષ ૧૦૦ વર્ષ ૧૦૦૦ વર્ષ - - -
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy