SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ I૭ નક્કર જેમ શ્રી ઋષભદેવનું આયુષ્ય ૮૪૦૦૦૦૦ પૂર્વ [ચર્યાસી લાખ પૂર્વનું ], સંધ્યાતવષી જીનું આયુષ્ય કોડ પૂર્વ વર્ષનું | समास: [૧૦૦૦૦૦૦૦ પૂર્વનું ] હાય છે. ઈત્યાદિ ૧૧૦–૧૧૧-૧૧૨ અસT:-પૂર્વ ગાથામાં પૂર્વ સુધીનું પ્રમાણુ કહ્યું, તે તે એક પૂર્વનાં કેટલાં વર્ષ થાય? તે આ ગાથાથી કહેવાય છે– काळना ३ पुव्वस्स उ परिमाणं, सयरिं खल होंति कोडिलक्खाओ। छप्पन्नं च सहस्सा, बोद्धव्वा वासकोडीणं॥ से विभागोर्नु જાવાર્થ-પૂર્વમાં વર્ષનું પ્રમાણ સિત્તેર લાખ અને છપ્પનહજાર ક્રોડ વર્ષ જાણવાં. ૧૧૩ स्वरूप માણાર્થ-૮૪ લાખને ૮૪ લાખ ગુણતાં ૭૦૫૬ ૦૦૦ ક્રોડ વર્ષ આવે છે તેટલા વર્ષનું ૧ પૂર્વ જાણવું, અથવા પૂર્વાગને પૂર્વાગે ગુણતાં પણ એજ પ્રમાણે આવે. ૧૧૩ - અવાજા—પૂર્વથી ઉપર પણ કાળની ગણત્રી છે તે આ બે ગાથામાં કહે છે– पुव्वंगं पुव्वंपि य, नउयंगं चेव होइ नउयं च नलिणंगं नलिणं पिय, महानलिणंगं महानलिणं॥११४॥ पउमं कमलं कुमुयं, तुडियमडडमवव हहयं चेव । अउयंग अउय पउयं, तह सीसपहेलिया चेव ॥११५॥ જાથાર્થ –પૂર્વાગ-પૂર્વ-નયુતાંગ–નયુત-નલિનાંગ-નલિન-મહાનલિનાંગ-મહાનલિન–પાંગ-પ-કમલાંગ-કમલ-કુમુદાંગ-કુમુદત્રુટિતાંગ-ટિત-અડડાંગ-અડડ-અવવાંગ-અવવ-હહુકાંગ-હહક-અયુતાંગ-અયુત-પ્રયુતરંગ-પ્રયુત-શીર્ષપ્રહેલિકાંગ-શીષ પ્રહેલિકા એ કાળની ગણત્રીનાં નામ છે. ૧૧૪–૧૧૫ માથ–પૂર્વાગ અને પૂર્વની સંખ્યા તે પ્રથમ કહી છે, અને તેથી આગળની ગણત્રી આ પ્રમાણે-પૂર્વને ૮૪ લાખે ગુણતાં %95-%-% %
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy