SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જજર રકઝક અવાર–ઉન્સેધાંગુલ આદિ ત્રણ અંગુલભેદ ક્ષેત્રપ્રમાણુના છે, તેથી એ ત્રણ વડે જે જે ક્ષેત્ર મપાય છે તે આ ગાથામાં દર્શાવાય છેदेहस्स ऊसएण उ, गिह सयणाई य आयमाणेणं। दीवुदहिभवणयासा, खेत्तपमाणं पमाणेणं ॥१०॥ –શરીરને ઉત્સધ (શરીરની ઉંચાઈ) ઉલ્લેધઅંગુલવડે મપાય છે, ઘર શખ્યા વિગેરે વસ્તુઓ આત્માગુલના પ્રમાણુ વડે | મપાય છે, અને દ્વીપ સમુદ્ર ભવન ક્ષેત્ર એ સર્વનું પ્રમાણ પ્રમાણુાંગુલવડે થાય છે. ll૧૦ - માવા–નારકનું ૫૦૦ ધનુષનું દેવનું ૫ હાથનું, મનુષ્યનું ૩ ગાઉનું અને તિર્યંચનું સાધિક ૧૦૦૦ ચોજન શરીર કહ્યું છે તે ધનુષ હાથ ગાઉ ને જન ઉત્સધાંગુલથી જાણવા. તથા ઘર આસન શય્યા આદિક વસ્તુઓનાં માપ તે તે વખતના મેટા મંડલાધિપતિઓના (ચક્રવતી વાસુદેવ વિગેરે પૃથ્વી ભક્તાઓના) અંગુલના માપથી થાય છે, અને દ્વીપનાં પ્રમાણ સમુદ્રનાં પ્રમાણ ભવનનાં પ્રમાણુ વિમાનનાં પ્રમાણુ ભરત આદિ ક્ષેત્રોનાં પ્રમાણુ, ચૌદ રજજુલકનું પ્રમાણુ પર્વતનાં પ્રમાણ નદીઓનાં પ્રમણ સરોવરનાં પ્રમાણ જગતીઓનાં પ્રમાણ ઈત્યાદિ ક્ષેત્રપ્રમાણે પ્રમાણુગુલથી (ઉત્સધથી ૪૦૦ ગુણ પ્રમાણુથી) થાય છે. | તિ પ્રમાણtઢમ // સમાનં ૧ ક્ષેત્ર પ્રમાણમ્ II૧૦માં અવતરણઃ—વિભાગ પ્રમાણમાં અન્તર્ગત દ્રવ્ય પ્રમાણુ આદિ ૪ વિભાગપ્રમાણમાં દ્રવ્યપ્રમાણુ અને ક્ષેત્ર પ્રમાણુ કહીને હવે | ફાઇનાનનું સ્વરૂપ કહેવાય છે – - कालोति य एगविहो, कालविभागोय होइ णेगविहो। समयावलियाईओ, अणंतकालोत्ति णायव्यो॥१०५॥
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy