SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ID: समास: * उत्सेध अंगुल आदि ला अंगुलर्नु स्वरूप નીવ અને જેટલું થાય તેટલું સર્વ ક્ષેત્ર તે ? ઘર કહેવાય, એ મતર ૭ રાજાનું લાંબુ ૭ રજજુ પહોળું સમરસ હોય છે, અને હું એક આકાશપ્રદેશ જેટલું છે, પુનઃ એ પ્રતરમાં જેટલી શ્રેણિઓ છે અથવા એક શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલાં પ્રત ઉપરાઉપરી થપ્પી બંધ કરવાથી ઘનટો થાય છે, જેથી એવા વનલકનું પ્રમાણ ૭ ૨જજુ લાંબુ પહેલું ને ઉંચુ સમ ઘન દેવાય છે. II૬૮ ]સા એવા અનન્ત કાકાશ પ્રમાણુ એક અલેક છે, કે જેનું પ્રમાણ અનન્ત જન લાંબે પહોળે નડે અને સર્વ મધ્યમાં કાકાશ જેવડા પિલાણવાળા અને કાકાશથી ચારે તરફ સર્વ બાજુ એ નકકર ગોળ દડા સરખે છે, જેમાં કેવળ આકાશ સિવાય બીજે કઈ પદાર્થ નથી. II રતિ પ્રમાણુટ /૧૦૨ll અવતર:–એ રીતે ઉન્સેલ અંશુલ અને પ્રમાણુ અંગુલનું સ્વરૂપ તથા તેનાથી બનતા પ્રમાણભેદે કહીને હવે આ ગાથામાં શ્રી યાભાપુરનું સ્વરૂપ કહેવાય છે– ६ जे जम्मि जुगे पुरिसा, अट्ठसयंगुलसमूसिया हुँति। तेसि सयमंगुलं जं. तयं तु आयंगुलं होइ ॥१०॥ . જાથાર્થઃ—જે યુગમાં જે કાળમાં) જે પુરૂષે પિતાના અંગુલવડે એકસે આઠ અંગુલ ઉચા હય, તેઓનું પિતાનું જે અંગુલ તે અહિં આત્માગુલ ગણાય છે. ૧૦ માયાર્થ–સુષમદુષમાદિ કાળમાં ચક્રવતી વાસુદેવ વિગેરે રાજપુરૂ વા સુલક્ષણ પુરૂષે પિતાના અંગુલવડે ૧૦૮ અંશુલ ઉચા | હોય છે, માટે તેવા સુલક્ષણ પુરૂષનું અંગુલ તે ગામનુસ. અહિં “પિતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઉચાઈવાળા પુરૂ” એમ કહેવાથી ઉત્તમ લક્ષણવાળા પુરૂજ ગ્રહણ કરવા, જેથી લક્ષણશાસ્ત્રમાં કહેલાં પ્રમાણ આદિ લક્ષણવાળા પુરૂષનું પિતાના અંગુલથી સંપૂર્ણ ૧૦૮ અંગુલ ઉંચા હોય, અથવા કિંચિત જૂનાવિક હોય તેપણું તેમનું અંગુલી તે મારા ગુરુ કહેવાય. નકર કેક ૬૮
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy