SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨) ' | ૮૯ બેસે, શ્રોતાદિનો ઉપયોગ આપે, તેમાં વેશ્યાવાળો બને. ટીકાર્થ : જો શાસ્ત્રીય પ્રતિલેખનાકાળનું ઉલ્લંઘન થઈ જાય, તો એક કલ્યાણક પ્રાય. આવે. (કલ્યાણક શબ્દનો અર્થ છેદગ્રન્થના અભ્યાસ માટે સુપાત્ર જીવોને જણાવાય છે, એટલે જાહેરમાં એ અર્થ લખતાં નથી.) આવું છે, માટે પહેલા પ્રતિલેખના સંબંધમાં ઉપયોગ કરે. પ્રશ્ન : આ સાધુ કેવા પ્રકારનો વિશિષ્ટ બનીને આ ઉપયોગ કરે ? ઉત્તર : પાત્રાની પાસે બેસીને કાન વગેરે વડે ઉપયોગવાળો બને અને પ્રતિલેખનામાં જ ચિત્તવાળો બને. वृत्ति : कथं पुनः पात्रकप्रत्युपेक्षणां करोतीत्यत आह - ओ.नि. : मुहणंतएण गोच्छं गोच्छगगहिअंगुलीहिं पडलाइं । उक्कुडुयभाणवत्थे पलिमन्थाईसु तं न भवे ॥२८९॥ 'मुहणंतएण'त्ति रजोहरणमुखवस्त्रिकया 'गोच्छकं वक्ष्यमाणलक्षणं प्रमार्जयति, पुनस्तदेव गोच्छकमङ्गलीभिर्गृहीत्वा पटलानि प्रमार्जयति । १६अत्राह पर:-उक्कड्यभाणवत्थे' उत्कुटुकः सन् 'भाजनवस्त्राणि' गोच्छकादीनि प्रत्यपेक्षयेत् यतो वस्त्रप्रत्युपेक्षणा उत्कटकेनैव कर्तव्या, आचार्य आह - 'पलिमंथाईस तं न भवे' तदेतन्न भवति IFT ; ૮૯
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy