________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
|| ૮૫ ||
UI
णं
स
UT
भ
ग
ટીકાર્થ : જેઠ માસમાં, આષાઢમાં અને શ્રાવણ માસમાં જ્યાં સુધી હજી પણ છ અંગુલ વડે પોરિસી પૂરી ન થઈ હોય ત્યારે ચરમ પોરિસી થાય. ભાદરવો આસો અને કારતક આ ત્રણ મહિનાઓ રૂપ બીજી ત્રિકમાં આઠ અંગુલ વડે જ્યાં સુધી પોરિસી પૂરી ન થઈ હોય ત્યારે ચરમ પોરિસી થાય. માગશર, પોષ, માઘ આ ત્રણ મહિના રૂપ ત્રીજી ત્રિકમાં જ્યાં સુધી દશ અંશુલ વડે હજી પણ પોરિસી પુરાઈ ન હોય ત્યારે ચરમપોરિસી થાય. ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ત્રણ મહિના રૂપ ચોથી ત્રિકમાં જ્યાં સુધી આઠ અંગુલ વડે પોરિસી પૂર્ણ ન થઈ હોય ત્યારે ચરમપોરિસી થાય.
uj
UT
(દા.ત. અષાઢ પુનમે બે પાદ = ૨૪ અંગુલની છાયા હોય ત્યારે પોરિસી આવે છે. એટલે જ્યારે અષાઢ પુનમે ૨૪+૬ = ૩૦ અંગુલની છાયા હોય, ત્યારે પાત્રાપોરિસી આવી જાય. સૂર્ય આગળ વધે, એમ અંગુલ ઘટે એમ કરતાં જ્યારે ૨૪ મ અંગુલ થાય ત્યારે પચ્ચ પોરિસી આવે..)
આ ચરમપોરિસીમાં પાત્રાઓ પ્રતિલેખન કરાય.
वृत्ति : स च पात्रकप्रत्युपेक्षणासमये पूर्वं एनं व्यापारं करोतीत्यत आह -
યોનિ :
उवउंजिऊण पुव्वं तल्लेसो जइ करेइ उवओगं ।
सोएण चक्खुणा घाणओ य जीहाऍ फासेणं ॥ २८८ ॥
'उपयुज्य' उपयोगं दत्त्वा पूर्वमेव, यदुत मयाऽस्यां वेलायां पात्रकाणि प्रत्युपेक्षणीयानीत्येवमुपयुज्य पुनः 'तल्लेश्य
A
1
ओ
म
|| ૮૫॥