SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ | ૮૩ | w वृत्ति : अधुना येषु मासेष्वहोरात्राणि पतन्ति तान् मासान् प्रतिपादयन्नाह - ओ.नि. : आसाढबहुलपक्खे भद्दवए कत्तिए य पोसे य । फग्गुणवइसाहेसु य बोधव्वा ओमरत्ताओ ॥२८६॥ आषाढस्य मासस्य बहुलपक्षे-कृष्णपक्षेऽहोरात्रं पतति, तथा भाद्रपदबहुलपक्षे कृष्णपक्षे अहोरात्रं पतति तथा कार्तिकबहुलपक्षे पौषबहुलपक्षे फाल्गुनबहुलपक्षे वैशाखबहुलपक्षे चैतेषु अहोरात्राणि पतन्ति । 'ओमरत्तं' अहोरात्रं, न ण च तैरहोरात्रैः पतद्भिः पौरुष्या न्यूनता वेदितव्या, अस्यार्थस्य ज्ञापनार्थमिदमुक्तं । ચન્દ્ર. : હવે જે મહિનાઓમાં અહોરાત્રિઓ = દિવસો પડે છે, તે મહિનાઓને બતાવતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૮૬ : ગાથાર્થ : અષાઢ વદ પક્ષમાં, ભાદરવામાં, કાર્તિકમાં, પોષમાં, ફાગણ અને વૈશાખમાં 3 અવમરાત્રિઓ જાણવી. ટીકાર્થ : અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં અહોરાત્ર પડે, તથા ભાદરવા વદપક્ષમાં, કારતકવદપક્ષમાં, પોષવદપક્ષમાં, ફાગણવદપક્ષમાં અને વૈશાખવદપક્ષમાં અહોરાત્રિ પડે છે. પ્રશ્ન : આ અહોરાત્રિના પતનનું નિરૂપણ કરવાની શી જરૂર ? અહીં તો તેની કોઈ વાત જ નથી. TET | ૮૩ ll ઉત્તર : “આ અહોરાત્રિ પડે તો પણ પોરિસીની ન્યૂનતા ન સમજવી” એ જણાવવા માટે આ વાત કરી છે.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy