SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमा-त्यु નિર્યુક્તિ ભાગ-૨ ॥८६०॥ ओ.नि. : सुंदरजणसंसग्गी सीलदरिदंपि कुणइ सीलहूं । जह मेरुगिरीजायं तणंपि कणगत्तणमुवेइ ॥७८६॥ सुगमा । उक्तमायतनद्वारम्, ચન્દ્ર. : સુગમ છે. (સુંદરજનનો સંપર્ક શીલથી ગરીબ આત્માને પણ શીલથી સમૃદ્ધ બનાવી દે છે. જેમ મેરુગિરિ પર ઉત્પન્ન થયેલ તણખલું પણ સુવર્ણપણાને પામે છે.) આયતનદ્વાર કહેવાઈ ગયું. वृत्ति : इदानीं प्रतिसेवनाद्वारख्याचिख्यासया सम्बन्धप्रतिपादनायाह - ओ.नि. : एवं खलु आययणं निसेवमाणस्स हुज्ज साहुस्स । कंटगपहे व छलणा रागद्दोसे समासज्ज ॥७८७॥ दारं । 'एवम्' उक्तेन न्यायेन आयतनं सेवमानस्यापि साधोर्भवेत् कण्टकपथ इव छलना, किमासाद्य ?, अत आह- रागद्वेषौ समाश्रित्य । । ચન્દ્ર. : હવે પ્રતિસેવનાદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી આયતન અને પ્રતિસેવના દ્વાર વચ્ચે સંબંધનું પ્રતિપાદન ॥८ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy