________________
અને જે જીવ મન વિનાનો જ છે. એ જે પ્રયોગ કરે તેમાં તેને ઘણો ઓછો કર્મબંધ થાય. શ્રી ઓઘનિર્યુક્તિ |
આમ આ વિષયમાં ઘણો મોટો ભેદ છે. ભાગ-૨
આનું જ વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૫૮ : ટીકાર્થ હિંસાને માટે પ્રયોગ કરનારાને = પ્રવૃત્તિ કરનારાને ઘણો મોટો દોષ થાય. જયારે જે બીજો પુરુષ બીજા જ ભાવથી પ્રયોગ કરે તેને (હિંસા થાય તો પણ) અલ્પતર કર્મબંધ થાય. તથા સંમૂચ્છિમ જીવ પ્રયોગ કરે, જ તો તે હિંસા થાય તો પણ ઘણા વધુ ઓછાદોષવાળો થાય.
સંમૂછિમને મન ન હોવા છતાં કર્મબંધ થાય છે, તેથી તે કર્મબંધ એના યોગના કારણે થયેલો જાણવો.
ઓઘનિયુક્તિ-૭૫૯: ટીકાર્ય : આહારાદિ માટે રાગી થયેલો સિંહાદિ, ષવાળો સર્પાદિ કે અજ્ઞાનથી ભરેલો વૈદિકાદિ NI i (યજ્ઞાદિ કરનાર) જે કાયાદિ યોગ કરે છે, ત્યાં હિંસા પણ થાય છે. હિંસા માં રહેલા પ શબ્દથી સમજી લેવું કે ત્યાં જ મૃષાવાદાદિ પણ થાય છે.
અથવા તો આગળ આ પ્રમાણે કહેશે કે આ રીતે રાગાદિ ભાવથી પણ હિંસા થઈ શકે છે માત્ર જીવ મરવા રૂપ હિંસાથી 1 જ હિંસા ન થાય. આમ આ રીતે મfપ શબ્દ જોડવો. એટલે તે જ હિંસક બને જે રાગાદિભાવવાળો હોય. માત્ર હિંસા વડે જ હિંસક ન બને.
આ જ વાત કરે છે કે –
Tu ૮૪૨ .