SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ णं ભાગ-૨ || ૮૩૯ ॥ મ ण भ T TH ઋજુસૂત્રનય તો દરેકે દરેક જીવમાં જુદી જુદી હિંસા માને છે. દા.ત. ૫ અબજ પૃથ્વી જીવો મરે, તો ઋજુસૂત્ર ૫ અબજ હિંસા ગણે શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂત નય તો આત્માને જ અહિંસા અને આત્માને જ હિંસા રૂપ માને છે. આ ત્રણનયના અભિપ્રાયથી જ આ ગાથામાં કહે છે કે આત્મા જ હિંસા છે. આ નિશ્ચયનયનો અભિપ્રાય છે. પ્રશ્ન : આત્મા પોતે જ અહિંસા કે હિંસા રૂપ શી રીતે બને ? ઉત્તર : જે અપ્રમત્ત જીવ હોય તે અહિંસક અને જે પ્રમત્ત હોય તે જ હિંસક, તેથી “આત્મા જ અહિંસા અને આત્મા જ હિંસા' એ પરમાર્થ છે. वृत्ति : इदानीं प्रकारान्तरेण तथाविधपरिणामविशेषाद् हिंसाविशेषं दर्शयन्नाह - जो य ओगं जुंज हिंसत्थं जो य अन्नभावेणं । अमणो उ जो पउंजइ इत्थ विसेसो महं वुत्तो ॥ ७५७ ॥ ઓનિ : हिंसत्थं जुंजंतो सुमहं दोसो अनंतरं इयरो । अमणो य अप्पदोसो जोगनिमित्तं च विन्नेओ ॥७५८ ॥ ( 마마 त्थ णं भ મ ण ग ओ || ૮૩૯॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy