________________
ટુ
TE F S? -
દ
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
*
ને ૭૫ |
F
=
=
જેમ લોકવ્યવહારમાં ૧ વસ્તુની કિંમત ૫ રૂપિયા હોય એ ખ્યાલમાં આવે તો એવી ૧૦-૧૨-૨૫-૫૦ વસ્તુની કિંમત સહેલાઈથી શોધી શકાય.
તેથી સૌપ્રથમ ૧ દિવસમાં છાયાની વૃદ્ધિ-હાનિનું પ્રમાણ ત્રિરાશિની મદદથી શોધવું જોઈએ. તે આ રીતેજો ૧૮૩ દિવસમાં ૨૪ અંગુલની વૃદ્ધિ કે હાનિ થાય છે. તો ૧ દિવસમાં ? (કેટલી) વૃદ્ધિ કે હાનિ થાય છે.
૧ X ૨૪ + ૧૮૩ અહીં ઉપર નીચે ૩ થી ભાગ ચાલશે. | તો ૧ દિવસમાં ૮/૬૧ અંગુલની વૃદ્ધિનહાનિ થશે. હવે અતીત દિવસોની સંખ્યાને આની સાથે ગુણવાથી તેટલા દિવસમાં છાયાની વૃદ્ધિ કે હાનિ પણ જાણી શકાશે.
ધારો કે, ૧૨૨ દિવસો પસાર થયા પછી છાયાનું પ્રમાણ જાણવાની ઇચ્છા થાય તો - ૧૨૨ X ૮ + ૬૧ અંગુલ = ૧૬ અંગુલ આવ્યા.
જો ઉત્તરાયણના ૧૨૨ દિવસ પસાર થયા હોય તો ઉત્તરાયણના પ્રથમ દિવસની છાયા = ૪ પાદ = ૪૮ અંગુલમાંથી ૧૬ અંગુલનો ઘટાડો (શુદ્ધિ:) કરવો.
તો ૪૮-૧૬= ૩૨ અંગુલ પ્રમાણ છાયા જાણવી.
H
=
-